કાચા બટાકાનું શાક (kacha batakanu shak recipe in Gujarati)

Siddhi Karia @Siddhi_18923157
કાચા બટાકાનું શાક (kacha batakanu shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાની છાલ કાઢી ટુકડા સમારી લો. તેને બરાબર ધોઈ લો. હવે કૂકરમાં તેલ મૂકી ગરમ કરો. હવે તેમાં મરચું, મીઠું, હળદર, ધાણાજીરૂ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો. (ટામેટું ઉમેરવું હોય તો આ વખતે ટામેટું ઉમેરી સાંતળી લેવું). હવે તેમાં સમારેલાં બટાકા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 5-6 સીટી વગાડી લો. કૂકર ઠંડુ પડે એટલે તેમાં ગોળ ઉમેરી મિક્સ કરી ઢાંકીને રહેવા દો. ગોળ ભળી જાય એટલે તેને એક ડિશમાં લઈ પૂરી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચા કેળાનું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળાનું ગુજરાતી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
-
ભરેલા રીંગણ બટાકાનું શાક(bhrela rigan bataka saak recipe in Gujarati)
#માઇઇબુક #સુપરસેફ post 7કાઠિયાવાડનુ ખૂબ જ પ્રખ્યાત શાક VAISHALI KHAKHRIYA. -
-
કાચા ટામેટાં નું ભરેલું શાક (Kacha Tomato Bharelu Shak Recipe In Gujarati)
#RB1#WEEK1#COOKPAD Swati Sheth -
કાચા ટામેટાં બટાકાનું રસાવાળું શાક
પાકા લાલ ટામેટાંનો ઉપયોગ તો આપણે રોજબરોજ કોઈકને કોઈક રીતે રસોઈમાં કરતા જ હોઈએ છીએ. પણ માર્કેટમાં કાચા ગ્રીન ટામેટાં પણ મળે છે, તેનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરતાં હોય છે. તે કાચા હોવાથી પાકા ટામેટાં કરતા પ્રમાણમાં કડક હોય છે તો તેનું શાક સરસ બને છે. Nigam Thakkar Recipes -
-
-
-
ફણસી બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4#week18#french beens (ફણસી) Ridhi Vasant -
દૂધી બટાકાનું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખૂબજ સારી ગણાય છે. Hetal Shah -
-
-
ટામેટાં બટાકાનું શાક અને ભાખરી
#RB10Comfort food એટલે કે જેને ખાઈને આપણને સંતોષ થાય એવું ભોજન. મારું એકદમ favorite ટામેટાં બટાકાનું શાક જે મારા mummy એકદમ ટેસ્ટી બનાવે છે. Vaishakhi Vyas -
-
-
ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#EBઉનાળામાં અમુક જ શાકભાજી મળતા હોય છે. ગુવાર એ અમારા ઘરમાં બધાને પ્રિય છે. ગુવાર ની સાથે બટેકા તો કયારેક ઢોકળી વાળું, તો વડી કયારેક બાફેલું કે સીધું જ કૂકરમાં શાક બનાવવામાં આવે છે. Jigna Vaghela -
-
કાચા કેળા નું શાક(kacha kela nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 2 Vandana Darji -
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5મારા ઘરમાં બંને રીતે ગુવારનું શાક બને છે, વડીલો આખી કુવાર પસંદ કરે છે અને બાળકો સમારેલુ શાક બટાકા સાથે ખાવાનું પસંદ કરે છે. Amee Shaherawala -
બટાકાનું લસણિયું શાક (Bataka Lasaniyu Shak Recipe in Gujarati)
#FFC1#food festivalવિસરાયેલી વાનગી. (રસાવાળુ બટાકાનું લસણિયું શાક) Jayshree Doshi -
-
-
દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati)
#GA4#Weak21#Bottel guardદુધી શરીર માટે ફાયદાકારક છે. તેમાંથી આપણે અલગ-અલગ રેસીપી બનાવતા હોઈએ છે. જેમ કે દુધીનો હલવો, દુધી ના મુઠીયા, દૂધીના થેપલા અને દૂધીનું શાક તો આજે મેં દુધી માંથી દૂધીનું શાક બનાવ્યું છે જેમાં મેં એકલી દૂધી જ નાખી છે. Falguni Nagadiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16548296
ટિપ્પણીઓ