કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)

કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છે
આજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છે
આજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે કેળા ને ભીના કપડાથી પોછી લો ત્યારબાદ તેને આ રીતે કટ કરી લો તમે જોઈ શકો છો
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ નાખી વઘાર કરી લો પછી તેમાં સમારેલા કેળા એડ કરી લો પછી તેને થાળી વડે ઢાંકી દો આસરે ૨૦/૨૫ મિનિટ સુધી કુક કરી લો
- 3
ત્યારબાદ એક પેનમાં જીરૂ સુકા મરચા અને શીંગ દાણા ને થોડુ સોતે કરી લો
પછી ઠંડુ થાય એટલે મિક્સીમાં ક્રશ કરી લો તમે જોઈ શકો આ રીતે - 4
હવે આપણે શાક ચડી જાય એટલે તેમાં બધા મસાલા નાખી લો પછી મિક્સ કરી લો
છેલ્લે આ ક્રશ કરેલા શીંગદાણા નો ભુક્કો એડ કરી લો
સરસ રીતે મિક્સ કરો પાંચેક મિનિટ સુધી રહેવા દેવું થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લોતમે જોઈ શકો છો આ રીતે - 5
આપણુ કાચા કેળા નુ શાક તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા કેળા નુ સાઉથ ઇન્ડિયન શાક (Kacha Kela South Indian Shak Recipe In Gujarati)
#TT1#Throuday Treat.# કાચા કેળાનું શાક Jyoti Shah -
ગટ્ટા નુ શાક (Gatta Shak Recipe In Gujarati)
આ શાક જૈન પર્યુષણ પર્વ નિમિત્તે બનાવા માટે આવે છેમારા ઘરમાં મારા નનંદ અને મારી ફે્નડ જૈન છે રોજ અલગ અલગ વાનગીઓ બનાવવા ની મઝા આવે છેતો આજે મેં ગટ્ટા નુ શાક બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
તુરીયા નુ ગે્વી વાળુ શાક (Turiya Gravy Shak recipe in Gujarati)
આ તુરીયા નુ શાક બધા જ બનાવતા હોયઅલગ અલગ રીતે બને છે કોઈ સુકા શાક રીતે બનાવે છે કાઠીયાવાડી સ્ટાઈલ પણ છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેઆ રીતે બનાવશો તો ઘર માં ખુબ ટેસ્ટી લાગશે કાંઇક અલગ લાગશે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#FAM#week6 chef Nidhi Bole -
કાચા કેળા નું શાક
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiસૌથી સસ્તા અને સરળતાથી મળી રહે તેવા કેળા એન્ટી ઓક્સિડેન્ટ્સ થી ભરપૂર છે. સ્વાસ્થ્યવર્ધક અને પોષ્ટિક કેળા ઉપવાસ માં બેસ્ટ તેમજ પર્યુષણ પર્વ માં પણ બટાકા ને બદલે કાચા કેળા બેસ્ટ ઓપ્શન. કેળા instant એનર્જી આપે અને instant બની જાય માટે મારુ ફેવરિટ સબ્જી કાચા કેળા નું શાક. Ranjan Kacha -
કાચા કેળા અને કારેલા નું શાક (Kacha Kela Karela Shak Recipe In Gujarati)
#TT1 કૂકપેડ માં થી થીમ આપવામાં આવી છે કાચાં કેળાં નું શાક...કાચા કેળા ની સૂકી ભાજી, ભરેલા કાચા કેળા,કાચા કેળા નું રસાદાર શાક,કાચા કેળા ના કોફતાં...વગેરે ઘણાં થઈ શકે પણ આજે કાચા કેળા અને કારેલા નું શાક મેં બનાવ્યું છે...તો હું અહીં મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને ગમશે.સ્વાદ માં બહું જ સરસ લાગે છે.દાળ-ભાત સાથે, રોટલી, પરાઠા સાથે બહું જ મસ્ત લાગે છે. Krishna Dholakia -
કંકોડા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
કંકોળા એક સીઝનલ શાક કહેવાય છેઆ શાક સીઝન મા ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેઆ શાક મારુ ફેવરિટ છે#EB#week13 chef Nidhi Bole -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે જમણવારમાં દાળ બને છે તેવી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC1 chef Nidhi Bole -
ભરેલા સરગવા શીંગ નુ શાક (Stuffed Saragva Shing Shak Recipe In Gujarati)
આ રેસિપી મારા નાની બનાવતાછેને એકદમ અલગનાની પાસે થી સીખી ને બનાવી છેસરગવાની શીંગ નુ શાક તો બધા જ બનાવતા હોય છે દાળ મા પણ નાખી શકાયદાળ સરસ ટેસ્ટી બને છેઅલગ અલગ રીતે બને છેહું લઈ ને આવી છુ નવી રેસિપીથોડું અલગજ જ રીતે બનાવ્યું છેખુબ જ ટેસ્ટી લાગે છેતમે પણ જરૂર બનાવજોતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે આ રીતે બનાવશો તો ઘર માં બધા ને ટેસ્ટી લાગશે#EB#Fam#week6 chef Nidhi Bole -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
ખીચડી તો અઠવાડિયામાં એકવાર તો બનતી હોય છેમે આજે પાલક ખીચડી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
વટાણા અને કાચા કેળા નું શાક(kacha kela એન્ડ vatana nu saak in Gujarati)
#સુપરશેફ1મેં વટાણા સ્ટોર કરીને રાખેલા હતા. તેના થી કાચા કેળા અને વટાણા મિક્સ કરીને શાક બનાવ્યું છે. Pinky Jain -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
આ ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છેશીયાળામાં બનતી હોય છેબાજરી ની સાથે મોગર દાળ વપરાય છેતો આવો જોઈએ કઈ રીતે બને#WK1#week1 chef Nidhi Bole -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
કાચા કેળા નુ રસાવાળુ શાક જૈન (Kacha Kela Rasavalu Shak Jian Recipe In Gujarati)
બધા જ બટેટાનું શાક ખાતા હોઈ છે. પરંતુ જૈન લોકો બટેકા ખાતા નથી તો તો તેની બદલે કાચા કેળાનુ ગળપણ ખટાશ વાળું શાક બનાવ્યુ છે. Jyoti Shah -
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
કેળા વેફર બધા જ બનાવતા હોય છેફરાળી મા ખવાય છે આમારા ઘરમાં લગભગ બનતી જ હોય છેબધા ની ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને લાઈવ કેળા વેફર#EB#week16#weekendrecipie chef Nidhi Bole -
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
મોરૈયો હરેક ઉપવાસ મા બનાવે છેઅગિયારસ મા ખાસ બને છે હુ પણ બનાવુ છુંતો આવો જોઈએ સ્વામીનારાયણ મંદિર મા બનતો મોરૈયો કેવી રીતે બને છે#EB#week2#ff2#friedfaralirecipies chef Nidhi Bole -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
અમદાવાદ ધાબા સ્ટાઈલધાબા માં જે રીતે બનાવે છેએ રીતે બનાવયુ છેતમે પણ જરૂર બનાવજોએકદમ અલગ રીતે કર્યું છેનોર્મલ બધા ગાંઠિયા નુ શાક બનાવતા હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week2 chef Nidhi Bole -
વેજ આલુ પૌઆ કટલેસ (Veg Aloo Paua Cutlet Recipe In Gujarati)
કટલેસ જમણવાર મા બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે વેજ આલુ પૌઆ કટલેસ બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#MH chef Nidhi Bole -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા કોને ના ભાવે🤣બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છે બધાઆજે મેં પાલક મુઠીયા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#CF chef Nidhi Bole -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
ભાખરી તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે અહીં તીખી ભાખરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC2 chef Nidhi Bole -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
બ્રેડ પકોડા બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે લારી સ્ટાઈલ જેવા બનાવ્યા છેઅમદાવાદમાં મળતા તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
સેન્ડવીચ ની ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
લીલી ચટણી આપણા ઘરમાં બનતી હોય છે અલગ અલગ રીતે બને છેમે બહાર જેવી સરસ લીલી તીખી ચટણી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC4#greenrecipes#week4 chef Nidhi Bole -
બફવડા (Bafvada Recipe In Gujarati)
બફ વડા બધા જ બનાવતા હોય છેમે અમદાવાદ ની સ્ટાઇલ થી બનાવ્યા છેકાલુપુર મંદિરમાં પાસે મળે છેકાલુપુર ના ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને#EB#week15#ff2#friedfaralipetis#weekendrecipies chef Nidhi Bole -
કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
#કાચા કેળા નું શાક#TT1મને કાચા કેળા નું શાક બહુ જ ભાવે ગરમા ગરમ રોટલી સાથે જમીએ તો ખબર ન પડે કેટલી ખાઈ જઈએ છીએ હો.....🤗😉😉તો આજે સેર કરું છુ Pina Mandaliya -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
મસાલા કાચા કેળા જૈન (Masala Kacha Kela Jain Recipe In Gujarati)
#MRમસાલા કાચા કેળા ખીચડી સાથે રોટલી સાથે થેપલા સાથે સરસ લાગે છે Jyoti Shah -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
કાચા કેળાનું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળાનું ગુજરાતી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (3)