ભરેલા રીંગણ બટાકાનું શાક(bhrela rigan bataka saak recipe in Gujarati)

VAISHALI KHAKHRIYA.
VAISHALI KHAKHRIYA. @Vaishu_23984098
Dwarka

#માઇઇબુક #સુપરસેફ post 7કાઠિયાવાડનુ ખૂબ જ પ્રખ્યાત શાક

ભરેલા રીંગણ બટાકાનું શાક(bhrela rigan bataka saak recipe in Gujarati)

#માઇઇબુક #સુપરસેફ post 7કાઠિયાવાડનુ ખૂબ જ પ્રખ્યાત શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 4રીંગણ
  2. 8બટાકા
  3. 4 ચમચીચણાનો લોટ
  4. 2 ચમચીશિંગ દાણાનો પાઉડર
  5. 4 ચમચીમરચું પાઉડર
  6. 8 ચમચીધાણાજીરૂ પાઉડર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 2 ચમચીતેલ
  9. 4 ચમચીગોળ
  10. વઘાર માટે તેલ,રાઈ, જીરૂ, હીંગ
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણ અને બટાકા ને ધોઈ લો. બટાકાની છાલ ઉતારી લો.

  2. 2

    એક બાઉલમાં ચણાનો લોટ, શિંગ દાણાનો પાઉડર, મીઠું, મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, હીંગ, ગોળ અને તેલ ઉમેરી મસાલો તૈયાર કરો.

  3. 3

    રીંગણ અને બટાકા ની અંદર મસાલો ભરી તૈયાર કરો.એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરો.મસાલા ભરેલા રીંગણ અને બટાકા ઉમેરો.જરૂર મુજબ પાણી ઉમેરો.

  4. 4

    કુકરમા બટાકા ને 3 સીટી વગાડી લો. પછી રીંગણ ઉમેરી 1સીટી વગાડી લો. હવે તેને ઠંડુ પડવા દો.

  5. 5

    ગરમાગરમ સર્વ કરો.ખૂબ જ ટેસ્ટી શાક તૈયાર છે તેને રોટલી અને ભાત તથા દાળ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
VAISHALI KHAKHRIYA.
VAISHALI KHAKHRIYA. @Vaishu_23984098
પર
Dwarka
I am working women but I am always ready to learn new recepies. This Lock down give me a chance to learn something New. Thank you Cookpad to give me a platform.
વધુ વાંચો

Similar Recipes