#કાચી કેરી નું શાક

Aarti Kakkad
Aarti Kakkad @Aartikakkad31
Bhavnagar Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
4 સર્વિંગ્સ
  1. 5 નંગનાની કેરી
  2. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  3. 1 ચમચીધાણાજીરૂ
  4. 1/2 ચમચીહળદર
  5. 1/4 ચમચીરાઈ
  6. 1/4 ચમચીજીરૂ
  7. 1 ચપટીહિંગ
  8. નમક સ્વાદ અનુસાર
  9. 5 ચમચીતેલ
  10. તજ લવિંગ
  11. 1 નાની વાટકીગોળ
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રી ભેગી કરવી, કેરીને છોલી નાના ટુકડા કરવા.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂ,તજ, અને લવિંગ નો વઘાર કરો પછી તેમાં કેરી નો ઉમેરો.. કેરી ને ૨ મિનિટ સુધી ચલાવો.. ત્યારબાદ બધા મસાલા ઉમેરો..

  3. 3

    હવે તેમાં ગોળ અને જરૂર મુજબ પાણી ઉમેરો.. ૫-૭ મિનિટ ધીમા તાપે ચઢવા દો.. કેરી ચડી જાય અને ગોળ સરસ ભડી જાય એટલે ગેસ બંધ કરી થોડીવાર ઢાંકીને રહેવા દો.

  4. 4

    તો તૈયાર છે કેરી નું સ્વાદિષ્ટ, ખાટું મિઠુ શાક... આ શાક તમે રોટલી, પરાઠા, પુરી કે થેપલા ની સાથે પણ સર્વ કરી શકો છો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Kakkad
Aarti Kakkad @Aartikakkad31
પર
Bhavnagar Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes