કાચા કેળા નું શાક(kacha kela nu saak recipe in Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#સુપરશેફ1
#શાક એન્ડ કરીસ
#પોસ્ટ 2

કાચા કેળા નું શાક(kacha kela nu saak recipe in Gujarati)

#સુપરશેફ1
#શાક એન્ડ કરીસ
#પોસ્ટ 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ર નંગ કાચા કેળા
  2. 1 ચમચીજીરૂ
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીદળેલી ખાંડ
  7. 1 ચમચીલીંબુનો
  8. 1 ચમચીવડા પાંઉ ની કોરી ચટણી
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કાચા કેળા ને ધોઈને શાક બનાવતી વખતે જ કટ કરવા નહીંતર કાળા પડી જશે.

  2. 2

    એક નોનસ્ટિક પેનમાં તેલ લઈ જીરા નો વઘાર કરી હળદર નાખી કેળા ને એડ કરો.

  3. 3

    શાક ને ઢાંકણ ઢાંકી ને ચઢવા દો. કેળા ચઢી જાય પછી તેમાં મીઠું અને વડા પાંઉ ની કોરી ચટણી ઉમેરો.

  4. 4

    શાક શેકાય એટલે તેમા દરેક મસાલા એડ કરો. છેલ્લે લીંબુનો રસ અને દળેલી ખાંડ ઉમેરો. અને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes