મેંદા ની પૂરી

Trupti Chavda @trupti_chavda
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો જાણી તેમાં કાળા મરી અધકચરલ વાટેલા નાખવા મીઠું નાખવું મોણ નાખી કડક લોટ બાંધી પૂરી વની એના ઉપર ચાકુથી ચેકા કરવા ગરમ તેલ કરી તેમાં મીડીયમ તાપે તળી લેવી
- 2
ફરસી પૂરી સારી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેંદા ના લોટ ની પૂરી
ચા સાથે નાસ્તો કરવાનો હોય તો દરેકની પહેલી પસંદ છે એ મેંદાના લોટની પૂરી હોય છે અને આ પૂરી બધાના ઘરમાં ઓલટાઈમ ફેવરિટ અને વારેવારે બનતી જ હોય છે તો અહીં મારી રીત મુજબ મેંદાના લોટની પૂરી બનાવી રહી છું જે આપની સાથે શેર કરું છું#cookwellchef#ebook#RB1 Nidhi Jay Vinda -
-
-
મેંદા રવા ની ફરસી પૂરી (Maida Rava Farsi Poori Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Dr. Pushpa Dixit -
-
-
મેંદા ની ફારસી પૂરી
#ઇબુક #day10 નાસ્તા મા આં ફરશી પૂરી ચા સાથે ખૂબ જ સારી લાગે છે. બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
સાબુદાણા ની ચકરી (Sabudana Chakri Recipe in Gujarati)
આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને સૉફ્ટ બને છે Falguni Shah -
-
-
-
-
-
-
-
-
મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
#DFT#Diwali2021#FestivalTime#CookpadGujrati (ફરસી પૂરી) Komal Vasani -
-
-
ક્રિસ્પી મેંદા પૂરી (Crispy Maida Pori Recipe In Gujarati)
સવારનો નાસ્તો તેમા કોફી અને ચા સાથે મેંદા ની પૂરી મઝા આવી જાય....આજે મેં બનાવવી Harsha Gohil -
-
રવા મેંદા ની ફરસી પૂરી (Rava Maida Farsi Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
રવા મેંદા ની પૂરી(Rava Maida Puri Recipe In Gujarati)
#RC1 રવા મેંદાની પૂરી અમારા સુરતી લોકોમા ખૂબ પ્રખ્યાત છે. કેરી ની સીઝન માં રસ સાથે ખાસ ખવાય...પણ ચા સાથે ખવાય એવી આ પૂરી પીળા કલર ની અને ખાંડ નાખી બનાવવામાં આવે છે .ટેસ્ટ માં ખૂબ જ સરસ અને સોફ્ટ હોય છે. અને આ પૂરી માટે કહેવામાં આવ્યું છે કે ચાર વેલણમાં પૂરી વણાઈ જાય એટલે રસોઇમાં પારંગત ગણાય.આ પૂરી બનાવવા લોટ બાંધવો, પૂરી વણી ને તળવી એ એક ધીરજનુ કામ છે. Twinkal Kalpesh Kabrawala -
-
ઘઉં ના લોટની ફુલકા પૂરી (Wheat Flour Fulka Poori Recipe In Gujarati)
#SFRશ્રાવણ ફેસ્ટિવલ રેસિપીઆ પૂરીને સાતમના દિવસે ખાવા માટે બનાવી છે આ પૂરી તમે સૂકીભાજી અથાણા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16604559
ટિપ્પણીઓ