રાંધવાની સૂચનાઓ
- 1
એક તાસ માં ઘઉંનોલોટ લો તેમાં 1/2વાટકી તેલ ઉમેરો હવે તેમાં ચપટી હળદર એક ચમચી લાલ મરચું પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો 2 ચમચી જીરુ ઉમેરો હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ કઠણ લોટ બાંધો
- 2
હવે લોટ કઠણ બંધાઈ જાય એટલે તેના લુઆ પાડી લો હવે નાની નાની પૂરીઓ વણી લો
- 3
હવે તળવા માટે તેલ મૂકો તેલ આવી જાય એટલે થોડી થોડી પૂરીઓ નાખી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળો
- 4
તો તૈયાર છે ઘઉં ના લોટ ની કડક પૂરી
Similar Recipes
More Recipes
- મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
- ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
- બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
- લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631224








ટિપ્પણીઓ