ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Shital Manek
Shital Manek @cook_26389728
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો
  1. 2 કપદહીં
  2. 2 tspતેલ
  3. 1 tspઘી
  4. 2 નંગસૂકા લાલ મરચાં
  5. 1/4 ચમચીરાઈ
  6. 1/4 ચમચીજીરૂ
  7. 1/2 tspહિંગ
  8. 1 tspમીઠું
  9. 1/4 tspહળદર
  10. 2 નંગ લવિંગ
  11. 2 tspચણા નો લોટ
  12. 1 tspઆદુ મરચાં પેસ્ટ
  13. 1/2લીંબુ
  14. 1 tspગોળ
  15. મીઠો લીમડો
  16. 1તજ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    દહીં મા લોટ, મીઠું, હળદર, આદુ મરચાં પેસ્ટ,ધાણાજીરું, મરચું,ગોળ, લીંબુ અને પાણી નાંખી બ્લેન્ડેર થી ચર્ન કરી લો.

  2. 2

    ઘી તેલ વઘાર મૂકો. ગરમ થઇ એટલે રાઈ, જીરૂ, હિંગ, લવિંગ, તજ, લીમડો, મરચું નાંખી વઘાર મૂકો. ગરમ વઘાર છસા મા નાખી 20 મિનિટ ઉકાળો. ગરમ કઢી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

ટિપ્પણીઓ

Similar Recipes