કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)

Alka Parmar
Alka Parmar @Alka4parmar
Junagadh

કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1બાઉલ દહીં
  2. 1/2 નાની વાટકીચણાનો લોટ
  3. 2 ચમચીદેશી ઘી
  4. 1 ચમચીહળદર પાઉડર
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 2 ચમચીદેશી ગોળ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/2 ચમચીસૂકી મેથીના દાણા
  9. 1/2 ચમચીરાઈ
  10. 1/2 ચમચીજીરૂ
  11. 1/4 ચમચીહિંગ
  12. 2 નંગતમાલપત્ર ના પાન
  13. 2 નંગસૂકા લાલ મરચાં
  14. 2 નંગલવિંગ
  15. 1ટૂકડો તજ
  16. 1ટૂકડો આદુ
  17. 2 નંગલીલાં મરચાં
  18. 1 ચમચીલસણની ચટણી
  19. 2ડાળી મીઠો લીમડો
  20. થોડી કોથમીર જીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આદુ મરચાં સમારી લેવા કોથમીર જીણી સમારી લેવી

  2. 2

    તૈયાર બાદ દહીં અને ચણાનો લોટ ભેગા કરી ને રવાઈ વડે વલોવી લેવું

  3. 3

    એક માટીના વાસણમાં ઘી ગરમ કરી તેમાં મેથી દાણા રાઈ જીરું હિંગ તમાલપત્ર લવિંગ તજ મરચાં લીમડો મૂકી ને મિશ્રણ વઘારી લેવુ

  4. 4

    પછી બધા મસાલા ઉમેરીને બરાબર હલાવો

  5. 5

    સરસ ઉકાળો અને એક બાઉલમાં કઢી લઈ ને કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes