હોમમેડ મસાલા પનીર (Homemade Masala Paneer Recipe In Gujarati)

Tasty Food With Bhavisha @cook_23172166
હોમમેડ મસાલા પનીર (Homemade Masala Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધની તપેલીમાં ગેસ ઉપર ગરમ કરવા મુકો દૂધ ગરમ થાય પછી તેમાં લીંબુનો રસ ઉમેરી દો પછી હલાતા રહેવું અને આ રીતે દૂધ ફાટી જશે
- 2
પછી ગેસ બંધ કરી તેને એક ચારણીમાં નિતારી લો અને તેને બે થી ત્રણ વખત પાણીથી ધોઈ લો પછી ફરીથી તેને એક કોટનના કપડામાં એકદમ સરસ નીચોવી લો
- 3
પછી તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને મીઠું નાખીને સરસ મિક્સ કરી લો પછી એક કોટન ના કપડામાં તેને પહોળું રાખી અને એમ જ રહેવા દો
- 4
પછી તેને થોડીવાર માટે ફ્રીઝમાં રાખી દો અને પછી તેને બહાર કાઢી તેને પીસ કરી તૈયાર કરી લો તૈયાર છે હોમમેડ મસાલા પનીર
Similar Recipes
-
હોમમેડ મસાલા પનીર (Homemade Masala Paneer Recipe In Gujarati)
#RC2Week-2WhitePost- 10હોમમેડ મસાલા પનીર HOMEMADE MASALA PANEER Uspe Padi Nazarrr Ke Mere Hosh Udd Gaye...Aisa Hua Asar.... Aisa Hua Asar......Aisa Hua Asarrrrrrr Ke Mere Hosh Udd Gaye ૧ તો પનીર........ ઉપર થી મસાલા પનીર ....એની ઉપર પાછું ઘરે બનાવેલું..... એ ય પાછું આટલું મસ્ત અને યમ્મી.... Aisa Hua Asarrr Ke Mere Hosh Udd Gaye....... Ketki Dave -
-
હોમમેડ પનીર ચીલી ફ્લેક્સ (Homemade Paneer Chili Flakes Recie In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#ATમલાઈ ભેગી કરી હોય તે મલાઈને ફેંટી ને તેમાંથી માખણ કાઢી જે દૂધ બચે છે તેમાંથી પનીર બનાવ્યું છે Hetal tank -
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#mr#paneer#homemadepaneer#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
મસાલા પનીર(Masala paneer Recipe in Gujarati)
#GA4#Week6#Paneer...પનીર ની વાનગીઓ તો સૌ બનાવે. પણ આજે મે પનીર j બનાવ્યું. મસાલા સાથે. આ પનીર એકલું પણ સ્વાદિષ્ટ લાગે. બટર મા સાંતળી ને સ્વાદ સારો લાગે છે. Hiral Dholakia -
-
મસાલા પનીર(masala paneer recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૨ # paneer #masalapaneer #homemade #easy #tastyfood Krimisha99 -
હોમ મેડ મસાલા પનીર (Homemade Masala paneer Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Herbs#cookpadindia # Cookpadgujrati#પનીર. એટલે કોટેજ ચીઝ અને ચીઝ બધાને જ પસંદ હોય છે. આજે મેં ઘરે જ હબ્સ અને મસાલા ઉમેરીને પનીર બનાવ્યું છે. સાદું પનીર આપણે તો સહેલાઈથી બનાવી શકાય અને મળી પણ જાય. પણ મસાલા પનીર મળતું નથી એટલે આજે પ્રથમ પ્રયત્ન કર્યો. અને સફળતા નજરે પડે છે. Urmi Desai -
-
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#PC કુકપેડ માથી એટલું બધું શીખવા મળે છે કે ખુબ મજા આવે છે મે આ કુકપેડ લોક ડાઉન મા જોઈન કયું છે તયાર થી બધું ઘેર બનાવતા થ ઈ ગ ઈ. HEMA OZA -
-
-
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
મારી પ્રિય વાનગી,😋 #Trend#week-3#Paneer Bhurji #cookpad Devanshi Chandibhamar -
હોમમેડ પેરી પેરી મસાલા (HomeMade Peri Peri Masala Recipe In Gujarati)
#GA4#Week16#PeriPeri#Homemade#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati)
#mrપનીર એ ખુબ જ પૌષ્ટિક આહાર છે આપડે પનીર નો ઘણી બધી અલગ અલગ રીતે ઊપયોગ કરીએ છીએ પ્લેન પનીર ની જગ્યાએ મસાલા પનીર નો પણ ઉપયોગ એવી રીતે જ કરી શકાય છે જે સ્વાદ માં સ્પાઈસી અને સ્વાદિષ્ટ લાગે છે અને પ્લેન પનીર કરતાં થોડોક અલગ ટેસ્ટ આપે છે sonal hitesh panchal -
-
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
ગાય ના દૂધ નું પનીર બનાવવી યુ છે જે તમે પનીર ભુરજી કોય રેસિપી માં સટફીગ માટે ઉપયોગ કરી સકો Jigna Patel -
પનીર ટિક્કા મસાલા જૈન (Paneer Tikka Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#PANEER_TIKKA_MASALA#DINNER#LUNCH#PROTEIN#PANEER#Jain#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
-
-
-
પનીર ઝીંગી પાસૅલ (Paneer Zingy Parcel Recipe In Gujarati)
#PC Domino's Style Paneer Zingy Parcel Jigna Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16641946
ટિપ્પણીઓ (4)