ગાજર નો જ્યુસ (Carrot Juice Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
શેર કરો

ઘટકો

૫ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૨ નંગ ગાજર
  2. ૧/૨ નંગ લીંબુ નો રસ
  3. ૧/૪ ચમચીમીઠું
  4. ૧/૪ ચમચીશેકેલું જીરૂ પાઉડર
  5. ૧ ચમચીસમારેલા ફુદીના નાં પાન
  6. ૧.૫ ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    ગાજર ની છાલ ઉતારીને ઝીણા સમારી લો. મિક્સરજાર માં સમારેલા ગાજર અને પાણી ઉમેરી ક્રશ કરીને ગરણીની મદદથી ગાળી લો.

  2. 2

    પછી તેમાં લીંબુ નો રસ, મીઠું, જીરૂ પાઉડર અને ફુદીનાનાં પાન ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    તો ગાજરનો જ્યુસ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes