તિરંગી સલાડ (Tirangi Salad Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ સર્વિંગ
  1. ૧ નંગ કાકડી
  2. ૧ નંગ ડુંગળી
  3. ૧ નંગ ટામેટું
  4. સંચળ પાઉડર જરૂર મુજબ
  5. ૧/૨ ટી સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    કાકડી અને ડુંગળી ની છાલ ઉતારી લો.ત્યાર બાદ કાકડી,ડુંગળી અને ટામેટા ને સ્લાઈસ મા કાપી લો.

  2. 2

    હવે એક પ્લેટ મા કાકડી,ડુંગળી અને ટામેટા ની સ્લાઈસ ગોઠવો.ઉપર થોડું સંચળ પાઉડર છાંટો અને લીંબુ નો રસ નાખો.

  3. 3

    તો તૈયાર છે તિરંગી સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes