મિક્સ કચુંબર સલાડ (Mix Kachumber Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી ટામેટું ડુંગળી ગાજર તથા બીટ બધું સલાટ લઈશ તેને પાણીમાં સરખું ધોઈ નાખવું ત્યારબાદ તેને ઝીણું ઝીણું સમારી લેવું. લીલા ધાણા ધોઈ નાખવા
- 2
લીલા ધાણા સમારી તેના ઉપર છાંટવા ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર તથા ધાણાજીરું પાઉડર તથા લાલ મરચું છાંટો તો તૈયાર છે સલાટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia કાકડી બીટ,ડુંગળી, અને ટામેટાં નું સલાડ Rekha Vora -
કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)
આપણે જમીએ ત્યારે સલાડ એક મહત્વનો ભાગ છે એક દિવસ પણ જમવામાં સલાડ કે એવુ ના હોઈ તો કઈ ખૂટયા કરતું હોય છે....તો ચાલો આપણા જમવા માં ખૂબ જ મહત્વ નો ભાગ એવું સલાડ બનાવીએ પણ આજ હું ઘણા બધા શાકભાજી નો ઉપયોગ કરી સલાડ બનાવએ. Shivani Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પ્રાઉટ પીનટ મસાલા સલાડ (Sprout Peanut Masala Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia Rekha Vora -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ સલાડ (Mix Salad Recipe In Gujarati)
#SPR શિયાળા સીઝન માં શાક ભાજી ખુબ સરસ આવે ,તેને સલાડ રૂપે કાચા ખાવા ની મજા કંઇક જુદી જ છે.જેમાંથી બધા જ પ્રકાર નાં વિટામિન્સ મળી રહે છે. Varsha Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16644270
ટિપ્પણીઓ (2)