હેલ્ધી કલરફૂલ સલાડ (Healthy Colorful Salad Recipe In Gujarati)

સલાડ & પાસ્તા રેસીપીસ
#SPR : હેલ્ધી કલરફૂલ સલાડ
દરરોજ ના જમવાનામા સલાડ નો ઉપયોગ કરવો જ જોઈએ સલાડ માથી આપણને જોઈતા પ્રમાણ મા વિટામિન અને ફાઈબર મળે છે . તો આજે મે હેલ્ધી કલરફૂલ સલાડ બનાવી.
હેલ્ધી કલરફૂલ સલાડ (Healthy Colorful Salad Recipe In Gujarati)
સલાડ & પાસ્તા રેસીપીસ
#SPR : હેલ્ધી કલરફૂલ સલાડ
દરરોજ ના જમવાનામા સલાડ નો ઉપયોગ કરવો જ જોઈએ સલાડ માથી આપણને જોઈતા પ્રમાણ મા વિટામિન અને ફાઈબર મળે છે . તો આજે મે હેલ્ધી કલરફૂલ સલાડ બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સલાડ માટેની બધી ગાજર અને કાકડી ની છાલ કાઢી લેવી. ત્યારબાદ બધી સામગ્રીને ધોઈ અને તૈયાર કરી લેવી.
- 2
એક મોટા બાઉલમાં પાણી ભરી લેવું તેમાં ખમણેલી કેબેજ, ખમણેલું ગાજર, ખમણેલું બીટ, કાકડી કેપ્સીકમ ને સ્લાઈસ મા સમારી લેવા. પાંચેક મિનિટ સુધી સલાડને પલાળી રાખવી ત્યારબાદ ચાાણીમા કાઢી તેમાંથી બધું જ પાણી નીતારી લેવુ સલાડ ને એક બાઉલમાં કાઢી લેવી.
- 3
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું થોડો સંચળ પાઉડર ચાટ મસાલો લાલ મરચું પાઉડર ધાણાજીરૂ એક ચપટી હિંગ એક ચપટી મરી પાઉડર અડધા લીંબુનો રસ નાખી સલાડને મિક્સ કરી લેવી.
- 4
સર્વિંગ બાઉલમાં કાઢી ઓનિયન રીંગ અને ગાજરની સ્લાઈસ થી ગાર્નીશ કરી સર્વ કરવી.
તો તૈયાર છે
હેલ્ધી કલરફુલ સલાડ
Similar Recipes
-
હેલ્ધી સલાડ વિથ ડ્રેસિંગ (Healthy Salad With Dressing Recipe In Gujarati)
આપણા ઘરમાં દરરોજ ના જમવાના માં લગભગ દરરોજ સલાડ તો બનતું જ હોય છે.તો આજે મેં સલાડ માટે નું ડ્રેસિંગ પણ બનાવ્યું છે.એના થી સલાડ એકદમ ટેસ્ટી લાગે છે 😋. Sonal Modha -
દહીં વાળી સલાડ (Curd Salad Recipe In Gujarati)
દરરોજ ના જમવાના મા ઘરમા સલાડ તો બનતી જ હોય છે તો આજે મે તેમા થોડુ વેરિએશન કરી ને સલાડ બનાવી . Sonal Modha -
-
હેલ્ધી મેયો ડ્રેસિંગ સલાડ (Healthy Mayo Dressing Salad Recipe In Gujarati)
સલાડ / પાસ્તા રેસીપી#SPR : હેલ્ધી મેયો ડ્રેસિંગ સલાડદરરોજ ના જમવામા સલાડ મા ગાજર કાકડી કેપ્સીકમ કોબીજ બધુ ખાવુ જોઈએ.ઘરમાં નાના છોકરાઓ સલાડ જલ્દીથી ખાતા નથી હોતા તો એમને આ રીતે થોડું વેરીએશન કરી અને થોડું ડ્રેસિંગ કરી અને સલાડ આપી એ તો એ લોકો આરામથી સલાડ ખાઈ લેશે. Sonal Modha -
પર્પલ કેબેજ ગાજર મરચા નો સંભારો (Purple Cabbge Gajar Marcha Sambharo Recipe In Gujarati)
લીલા શાકભાજી નો ઉપયોગ દરરોજ કરવો જોઈએ જેમાથી આપણ ને જરૂરી માત્રામા વિટામિન મળી રહે . પર્પલ કેબેજ ના ફાયદા ઘણા બધા છે . માટે આજે મેં પર્પલ કેબેજ ગાજર મરચા નો સંભારો બનાવ્યો જે થેપલા સાથે એકદમ સરસ લાગે છે. Sonal Modha -
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
#MBR8હેલ્ધી સલાડ સ્વાસ્થ્ય માટે ખુબ સારો હોય છે.જુદા જુદા સલાડ બનાવી હેલ્થ સારી રાખી શકાય છે. Devyani Baxi -
ગાજર કાકડી અને ટામેટાનું સલાડ (Gajar Cucumber Tomato Salad Recipe In Gujarati)
દરરોજના જમવાના માં સલાડ નો ઉપયોગ કરવો જોઈએ તેમાં થોડું થોડું વેરીએશન કરી અને અલગ અલગ સલાડ બનાવીએ તો ઘરના બધાને ભાવે. Sonal Modha -
સતરંગી સલાડ (Satrangi Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#purplecabbage#Salad#starter#breakfastમારી પાસે વિકેન્ડ માં સલાડ માટે વધઘટ નું બધું શાક અને ફ્રૂટ ફ્રીઝ માં હતું એનો ઉપયોગ કરી ને મસ્ત સતરંગી સલાડ બનાવ્યું . Keshma Raichura -
વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસ (Vegetable Pasta In Red Sauce Recipe In Gujarati)
સલાડ / પાસ્તા રેસીપી#SPR : વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસપાસ્તા એ એક ઇટાલિયન ડિશ છે જેમા આપણે અલગ અલગ વેરીએશન કરી ને બનાવી શકીએ છીએ .પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે. તો આજે મેં થોડા વેજીટેબલ નાખી અને રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
-
લીલી ડુંગળી ટામેટા અને કેબેજ નું સલાડ
સલાડ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાંથી આપણને જોઈતા પ્રમાણમાં વિટામિન મળી આવે છે. તો દરરોજના જમવાના માં સલાડનો ઉપયોગ કરવો જોઈએ. શિયાળાની સિઝનમા લીલી ડુંગળી સરસ મળતી હોય છે. તો આજે મેં લીલી ડુંગળી નો ઉપયોગ કરી અને સલાડ બનાવ્યું. Sonal Modha -
કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ ડ્રેસિંગ
નો ફાયર રેસિપી#NFR : કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ dressingદરરોજ ના જમવાના સલાડ નો ઉપયોગ કરવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ સાથે dressing હોય તો સલાડ નો ટેસ્ટ બમણો થઈ જાય. Sonal Modha -
મેયોનીઝ સલાડ (Mayonnaise Salad Recipe In Gujarati)
રૂટીન સલાડ થી કંઈ અલગ ખાવું હોય ત્યારે આ બનાવી શકાય છે. અહીંયા મે મેયો સાથે ટોમેટો કેચપ નાખી ને એક ટેંગી ટેસ્ટ આપ્યો છે. Disha Prashant Chavda -
ઇટાલિયન સલાડ (Italian Salad Recipe In Gujarati)
#GA4#Week5#સલાડ#ઇટાલિયન#ઇટાલિયન સલાડ Arpita Kushal Thakkar -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#SPR#MBR4મુખ્ય ભોજનમાં જ્યારે સલાડ ન હોય ત્યારે ભોજન અધૂરું લાગે છે. તેથી તે સલાડ સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સલાડ વિવિધ પ્રકારના હોય છે - જેમકે સ્પ્રાઉટ સલાડ, વેજીટેબલ સલાડ, ફ્રુટ સલાડ મેં અહીં ત્રણેય સલાડનું કોમ્બિનેશન કરી હેલ્ધી સલાડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દાળ રેસીપી#DR દૂધી દાળ નુ શાકદાળ મા ભરપૂર માત્રામા પ્રોટીન હોય છે એટલે દરરોજ ના જમવાના મા દાળ નો ઉપયોગ કરવો જોઈએ . તો આજે મે દૂધી દાળ નુ શાક બનાવ્યુ. Sonal Modha -
બ્રોકોલી કેરોટ સૂપ (Broccoli Carrot Soup Recipe In Gujarati)
ગ્રીન વેજીટેબલ નો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ જેમાંથી આપણને પૂરતા પૂર્ત કરવો જોઈએ જેમાંથી આપણને પૂરતી માત્રામાં વિટામીન મળી રહે . જે આપણા શરીર માટે જરૂરી હોય છે .ગ્રીન વેજીટેબલ નો ઉપયોગ કરી અને સૂપ પણ બનાવી શકાય. તો આજે મે બ્રોકોલી નુ સૂપ બનાવ્યુ. Sonal Modha -
વર્મીસીલી સલાડ (Vermicelli Salad recipe In Gujarati)
#સાઈડજમવામાં ફુલ ડીશ હોય પણ સલાડ ના હોય તો જમવાનું અધૂરું જ ગણાય છે.આજે મે વેજી અને વર્મીસીલી સેવ ના ઉપયોગ થી હેલ્ધી સલાડ બનાવ્યો છે એમાં અનાર ના દાણા થી તો તે વધારે ટેસ્ટી લાગે છે.અને ઉપર થી લીંબુ અને મરી નું ડ્રેસિંગ. Namrata sumit -
-
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
આપડે અને બાળકો પણ ખુશી ખુશી હેલ્ધી સલાડ ખાઈ શકે એટલ નવીન રીતનું સલાડ ખુબ જ ટેસ્ટી છે. Sushma vyas -
સતરંગી સલાડ (Rainbow Salad Recipe In Gujarati)
#SPR#MBR4#cookpadindia#cookpadgujratiરેઇનબો સલાડ Ketki Dave -
-
હેલ્ધી ડ્રિન્ક (Healthy Drink Recipe In Gujarati)
હેલ્ધી ડ્રિન્ક.. આજે રવિવાર રજા નો દિવસ તો ફેમીલી માટે હેલ્ધી ડ્રિન્ક.... Jayshree Soni -
હેલ્ધી પીનટ સલાડ
#goldenapron3#week3#ઇબુક૧#15 મે અહીં નટ અને સલાડ નો ઉપયોગ કરી તમારી સમક્ષ રેસીપી મૂકી છે.મે અહી ખારી શીંગ અને સલાડ નો ઉપયોગ કર્યો છે.payal bagatheria
-
-
-
ગાર્ડન સલાડ (Garden Salad Recipe In Gujarati)
#SPR#salad pasta recipe#seasonal salad વિન્ટર મા મળતા વેજી ટેબલ મૂળા, ગાજર,ઓનિયન ,કોથમીર ના સલાડ બનાવી ને સલાડ ડ્રેસીગં સ્પ્રિકંલ કરી ને લંચ મા સાઈડ ડીશ તરીકે સર્વ કરયુ છે.. Saroj Shah -
સલાડ (Salad Recipe In Gujarati)
#SPR#સલાડ/પાસ્તા રેશીપી#ડાયેટ રેશીપી#MBR4#Week4*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
હેલ્થી પ્રોટીન સલાડ (Healthy Protein Salad Recipe In Gujarati)
#SPR ફણગાવેલ કઠોળ ના પ્રોટીનથી ભરપૂર સલાડ લેવાથી ભોજન ને skip કરી શકાય છે એનાથી ફિલીંગ ઈફેક્ટ આવે છે...સાથે બટાકા નો સ્ટાર્ચ અને રતાળુ ના ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં મળે છે અને મેથીના મૂઠિયાં સ્વાદમાં વધારો કરે છે. Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (8)