મિક્સ સલાડ (Mix Salad Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#SPR
#suap &salad recipe

મિક્સ સલાડ (Mix Salad Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#SPR
#suap &salad recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2વ્યક્તિ
  1. 1 નંગ ટામેટું ઉભી ચીરીમાં સમારેલો
  2. 1/2 નંગકાકડી ઉભી સમારેલી
  3. 1/2 બાઉલ સમારેલો કોબીજ
  4. 1ચમચો ઉભો સમારેલું બીટ
  5. સ્વાદ પ્રમાણેચાટ મસાલો
  6. જરૂર પ્રમાણે મીઠું
  7. 1 ચમચીગરમ કરેલું તેલ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    એક બાઉલમાં કોબી ટામેટુ બીટ અને કાકડી ની ઉભી ચીરીમા સમારી લેવું

  2. 2

    ત્યાર પછી તેમાં એક ચમચી ગરમ તેલ અને સ્વાદ પ્રમાણે ચાટ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી લેવું

  3. 3

    તો તૈયાર છે મિક્સ સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes