ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે
ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્લાવર અને બટેટાને નાના ટુકડા કરી લો અને પાણીમાં બે થી ત્રણ વખત ધોઈ લો ત્યારબાદ કુકરમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ જીરું સંતળાય ત્યાર બાદ તેમાં હળદર અને સમારેલા વેજીટેબલ નાખી બધા મસાલા કરી મિક્સ કરી લો પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી કુકરમાં ત્રણથી ચાર સીટી વગાડી લો
- 2
તો હવે આપણું ટેસ્ટી ફ્લાવર બટેટાનું શાક બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો આ શાક બહુ મસ્ત લાગે છે.
Top Search in
Similar Recipes
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
ફ્લાવર વટાણા ટમેટાનું શાક (Flower Vatana Tomato Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
-
-
-
-
-
-
વઘારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)
#DRCખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
લેફ્ટઓવર રોટલી ની ચીઝ ફ્રેન્કી (Leftover Rotli Cheese Frankie Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
-
ઇન્સ્ટન્ટ રીંગણા નો ઓળો (Instant Ringan Oro Recipe In Gujarati)
આ રેસિપી મેં લંચ માં બનાવી હતી ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
-
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ સારા અને સસ્તા મળતા હોય છે. મેં આજે ફ્લાવર વટાણાનું શાક બનાવ્યું છે.#WLD Vibha Mahendra Champaneri -
-
-
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
બધાને ભાવે, સાદી રીતે અને ઝડપી બની જાય તેવું...બટાકા નું શાક.... Rashmi Pomal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643476
ટિપ્પણીઓ