મિક્સ વેજ સલાડ (Mix Veg Salad Recipe In Gujarati)

Harsha Solanki @cook_harshasolanki
મિક્સ વેજ સલાડ (Mix Veg Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ડુંગળી, લીલું મરચું, કેપ્સિકમ, કોબીજ અને ટામેટાં ને સ્લાઈસ માં સમારી લો અને કાકડી ને ગોળ સમારી લો
- 2
હવે ગેસ પર એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડે એટલે તેમાં કેપ્સિકમ નાખો અને તેમાં કોબીજ નાખી તેને ૧ - ૨ મિનિટ સુધી સાંતળો અને ગેસ બંધ કરી લો
- 3
હવે એક બાઉલ માં ડુંગળી, ટામેટાં, કાકડી, કેપ્સિકમ, કોબીજ કાઢી તેમાં લીંબુ નો રસ, સંચળ પાઉડર, ચાટ મસાલો, કાશ્મીરી લાલ મરચું અને મીઠું નાખી મિક્સ કરી લો
- 4
હવે આ સલાડ ને સર્વીંગ પ્લેટ માં કાઢી ટામેટાં અને કાકડી થી સજાવી ને જમવા સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#MBR4#SPR#vegsalad#salad#mixveg#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં મસ્ત લીલા શાકભાજી આવે અને સલાડ બનાવવાની તથા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Arpita Shah -
-
મીક્ષ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
#MBR4#SPR#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલ સલાડ Ketki Dave -
-
પોપકોર્ન મિક્સ સલાડ (Popcorn Mix Salad Recipe In Gujarati)
#સાઇડસલાડ દરેક ડીશ માં સાઇડ માં જોવા મળતી વાનગી છે આ સલાડ નાના મોટા સોં ને ભાવે તેવું છે આ સલાડ ખુબ જ પૌષ્ટિક ને ડાયટ માં ખાઈ શકાય તેવું છે Kamini Patel -
ફણગાવેલાં મગ સલાડ (Sprouts Moong Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
કોબીજનું સલાડ(Cabbage salad recipe in Gujarati)
કોબીજ શિયાળા માં ખાવા ના ખુબ ફાયદા છે .કોબીજ નું શાક કે કાચી કોબીજ ખાવા થી લોહીની ઉલ્ટી બંધ થાય છે .કાચી કોબીજ ખાવા થી શરીર માં વિટામિન સી વધે છે .કોબીજ ખાવા થી લોહી શુદ્ધ થાય છે .કોબીજ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,પોટેશિયમ ,આયોડીન ,આયર્ન ,વિટામિન એ બી સી રહેલું છે .#GA4#Week14 Rekha Ramchandani -
-
-
-
-
-
-
મિક્સ સલાડ(Mix Salad Recipe in Gujarati)
#GA4 #Week5 સલાડ બધાને પ્રિય હોય છે અને સલાડ હેલ્ધી હોય છે Bhavna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16642487
ટિપ્પણીઓ (13)