વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)

Ritu Dalal
Ritu Dalal @ritudalal44

વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામવાલોર
  2. 2 નંગરીંગણ
  3. 1 નંગબટાકુ
  4. 1 નંગટામેટુ
  5. 2 ચમચીલસણની પેસ્ટ
  6. 1 ચમચીઅજમો
  7. 1 ચમચીરાઈ
  8. 1/2 ચમચીજીરુ
  9. 2 ચમચીતેલ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2 ચમચીહળદર
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. 1 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વાલોળ રીંગણ અને બટાકા ના કટકા કરી લેવા

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરુ અજમાનો વઘાર કરી શાક વઘારો

  3. 3

    બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી રેડી ચડવા દેવું

  4. 4

    ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ અને ટામેટા ઉમેરી એકરસ થાય ત્યાં સુધી ચડવા દો

  5. 5

    બરાબર ઘટ્ટ થાય એટલે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ritu Dalal
Ritu Dalal @ritudalal44
પર

ટિપ્પણીઓ

Similar Recipes