વાલોર રીંગણ બટાકા નું શાક (Valor Ringan Bataka Shak Recipe In Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 200 ગ્રામવાલોર
  2. 1 નંગરીંગણ
  3. 2 નંગ બટાકા
  4. 1 નંગટામેટું
  5. 7-8કળી લસણ (ચોપ કરેલું)
  6. 1ચમચો તેલ
  7. 1/2 ચમચીરાઈ જીરું
  8. ચપટીહિંગ
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1/2 ચમચીધાણાજીરું
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    વાલોર રીંગણ અને બટાકા સમારી લેવા.

  2. 2

    કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ જીરું અને હિંગ નાખો. ત્યાર બાદ શાક ઉમેરી બધા મસાલા નાખી દેવા.

  3. 3

    મિક્સ કરી થાળી ઢાંકી દેવી અને થાળી ઉપર પાણી મૂકવું. લસણ ને ફોલી ચોપ કરવું અને શાક માં નાખી દેવું. ફરી શાક ઢાંકી સરખું કુક કરવું

  4. 4

    શાક કુક થઈ જાય એટલે ટામેટાં નાખી 5-7 મિનિટ કુક કરો.

  5. 5

    તૈયાર છે વાલોર રીંગણ બટાકા નું શાક. ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes