વાલોર રીંગણ અને બટાકા નું શાક (Valor Ringan Bataka Shak Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
#cookpadindia
#cookpadgujrati
મેં હાથી ઊંધિયા મસાલા નો ઉપયોગ કરીને આ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં ખુબ સરસ બન્યું
વાલોર રીંગણ અને બટાકા નું શાક (Valor Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia
#cookpadgujrati
મેં હાથી ઊંધિયા મસાલા નો ઉપયોગ કરીને આ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં ખુબ સરસ બન્યું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વાલોર બટાકા અને રીંગણને સમારીને ધોઈ લો વઘાર ની બધી તૈયારી કરી લો ટામેટાની પ્યુરી કરી લો
- 2
હવે કુકરમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઇ જીરુ અને હિંગ નાખો પછી તેમાં લસણની પેસ્ટ અને ટામેટાની પ્યુરી નાખો પછી તેમાં બધા સૂકા મસાલા નાખીને મિક્સ કરી તેલ છૂટું પડવા દો
- 3
પછી તેમાં સમારેલા શાકભાજી અને 1/2 કપ પાણી નાખીને બે સીટી વગાડી લો
- 4
સર્વ કરવા માટે તૈયાર છે વાલોર રીંગણ અને બટાકાનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા.. Sangita Vyas -
-
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
-
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે મેં આ શાક કોરું બનાવ્યું છે .એટલે કે રસો નથી..તો પણ ખાવા માં એટલું જ યમ્મી છે..જમવામાં દાળ હોય તો શાક કોરું હોય તો સારું લાગે.. Sangita Vyas -
વાલોર બટાકા નું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Valor-batetanusakrecipe#વાલોર-બટાકા નું શાક રેસીપી એકદમ સાદુ ટામેટાં કે ડુંગળી નો ઉપયોગ કર્યો વગર ફકત અજમા - લસણ વાળું શાક બનાવ્યું છે.. Krishna Dholakia -
-
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#શાકરેસિપીલંચ ટાઈમ અને રાત્રે વાળુ માં પણ ખાઈ શકાય છે.. Sangita Vyas -
રીંગણ વાલોર નું શાક (Ringan Valor Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : રીંગણ વાલોર નું શાકનાના મોટા બધાને લીલાં શાકભાજી ખાવા જ જોઈએ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં રીંગણ વાલોર નું શાક બનાવ્યું. Sonal Modha -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla -
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
નોર્મલી વાલોર ને રીંગણ સાથે બનાવાય છે..પણ આજે મે એકલું વાલોર નું શાક ટામેટા નાખીને બનાવ્યું છે.અને બહુ જ યમ્મી થયું છે.. Sangita Vyas -
-
વાલોળ દાણા રીંગણ બટાકા નું શાક (Valor Dana Ringan Bataka Shak Recipe In
શિયાળા ની સીઝન માં બધા શાક નાં દાણા ખુબ સરસ આવે એને બીજા શાક જોડે મિક્સ કરી શાક બનાવવાથી સ્વાદિષ્ટ શાક બને છે. Varsha Dave -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3#Coopadgujrati#CookpadIndiaસબજી /શાક Janki K Mer -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ માટે બેસ્ટ રહેશે..ગ્રેવી પણ એટલી ટેસ્ટી છે કે દાળ કે કઢી ની પણજરુર નઈ પડે.. ખાઈ શકાય છે.. Sangita Vyas -
-
વાલોર રીંગણ બટાકા નું શાક (Valor Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpagujrati Anupa Prajapati -
-
-
રીંગણા અને બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#LSR#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#ChoosetoCook રીંગણ નું શાક બધાને ભાવતુ શાક નથી. હું પંજાબી ઢાબા સ્ટાઈલ થી આ શાક બનાવું છું. જે મારી ફેમિલી માં બધાને ખૂબ ભાવે છે. Dipika Bhalla -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
શુ તમે આ રીતે બનાવ્યું છે રીંગણ-બટાટાનું શાક?તો બનાવો આરીતે કૂકરમાં પરફેક્ટ ભરેલા રીંગણ બટેટાનું શાક Poonam Joshi -
તુવેર રીંગણ બટાકા નુ શાક (Tuver Ringan Bataka Shak Recipe In Gujarati)
# શાક રેસીપી#cokpad india#cookpadgujrati Saroj Shah -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WR#BW શિયાળાના શાકભાજી હવે બાય બાય કરે છે એટલે આજે મેં પાપડી રીંગણનું શાક બનાવ્યું. હવે પછી જે પાપડી આવશે એમાં ઇયળો હશે એટલે આપણે ખાઈ ન શકીએ અને બનાવતા પણ બહુ મુશ્કેલ થઈ પડે છે રીંગણ પણ હવે સારા નહીં આવશે એટલે આ બંનેનો ઉપયોગ કરી અને મેં પાપડીનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16760826
ટિપ્પણીઓ (3)