ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 1 નંગ મોસંબી
  2. 1 નંગજામફળ
  3. 1 નંગદાડમ
  4. 1 નંગએપલ
  5. 1/2 ચમચીચાટ મસાલો
  6. 1/2 ચમચીસેંધા મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોસંબી લઈ તેની છાલ નીકાળી લેવી.

  2. 2

    ત્યારબાદ એક જામફળ એક એપલ અને એક દાડમને પાણીથી ધોઈ લેવું અને તેને સમારી લેવું.

  3. 3

    ત્યારબાદ એક પ્લેટ લઈ તેમાં વચ્ચે એપલના ટુકડા મૂકી અને આજુબાજુ દાડમના દાણા મૂકી દેવા.

  4. 4

    ત્યારબાદ તેની આજુબાજુ સ્લાઈસ કરેલ જામફળ અને મોસંબી મૂકી દેવા અને તેના પર થોડો ચાટ મસાલો અને સેંધા મીઠું છાંટવો.

  5. 5

    બસ રેડી છે ફ્રુટ સલાડ આ ડીશને તમે મોર્નિંગ કે ઇવનિંગ માં એન્જોય કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438
પર

Similar Recipes