ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)

Kalpana Mavani @kalpana62
#SJR
શ્રાવણ મહિનો આવે એટલે અવારનવાર ઉપવાસ થતા હોય છે તેમાં આવું ટેસ્ટી ફ્રુટ સલાડ મળે તો સરસ મજા આવી જાય
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SJR
શ્રાવણ મહિનો આવે એટલે અવારનવાર ઉપવાસ થતા હોય છે તેમાં આવું ટેસ્ટી ફ્રુટ સલાડ મળે તો સરસ મજા આવી જાય
રાંધવાની સૂચનાઓ
- 1
ફુલ ફેટ દૂધને ઉકળવા મૂકો એને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો હવે તેમાં ખાંડ મિક્સ કરી લો અને તેને ઠંડુ થવા મૂકો
- 2
એક બાઉલમાં મલાઈ કેસર અને ઇલાયચી મિક્સ કરો તેને પણ ઠંડુ થવા મૂકો હવે બધા ફ્રુટ ને ઝીણા સમારી લો હવે બધી વસ્તુ એક સાથે મિક્સ કરી લો
- 3
હવે તેને ફ્રીઝરમાં બે કલાક માટે ઠંડુ થવા દો તૈયાર છે આપણું હેલ્ધી અને ટેસ્ટી ફ્રુટ સલાડ કે જે ઉપવાસમાં ખાઈ શકાય છે અને સરસ પેટ ભરાઈ જાય છે
Similar Recipes
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SJRકોઈ પણ ઉપવાસ કે એકટાણા દૂધ વગર અધૂરા જ છે. એમાંય શ્રાવણ માં તો શિવ ભગવાન દૂધ માં જ ઢંકાયેલા રહે છે તો હું લઈ આવી છું ફ્રુટ સલાડ ની રેસિપી. Mudra Smeet Mankad -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
#GA4#Week8#Milkજ્યારે પણ કોઈ મહેમાન આવવાના હોય અને મેનુ ની ચર્ચા ચાલતી હોય તયારે દરેક ગૃહિણી ના મનમા ફ્રુટ સલાડ આવી જ જાય. દૂધ અને ફ્રુટના આ સંગમ ને નાના મોટા સૌનું મન મોહી લીધુ છે તો ચાલો આજે આપડે પણ ફ્રુટ સલાડ ની જયાફત માણીએ. Jigisha Modi -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
-
ફ્રુટ સલાડ
#સમર માં ખૂબ સારા ફ્રૂટ્સ આવે છે તો શે મેં બનાવ્યો બધાનો પસંદ હોય એવો ઠંડો ફ્રુટ સલાડ..ખૂબ ટેસ્ટી અને સમર માં ઠંડો ફ્રુટ સલાડ મલી જાય ..તો બીજું શું જોઈએતો ચાલો જોઈએ રેસીપી.. Naina Bhojak -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@kalpana62 inspired me for this recipeઆજે અગિયારસ સાથે શ્રાવણ માસ નાં સોમવારે ફરાળી ફ્રુટ્ સલાડ બનાવ્યું છે. અહી કસ્ટર્ડ પાઉડર ન નાંખી શકાય તેથી દૂધ ને વધુ ઘટ્ટ કરવું અને મિલ્ક પાઉડર નાંખી શકાય જેથી થિક થાય અને ટેસ્ટી પણ લાગે. જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
Weekend specialSunday specialગરમીમાં ઠંડક આપે તે માટે ઠંડા-ઠંડા કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઝડપથી બની શકે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે. મેં અહીં રોજ ફ્લેવરમાં ફ્રુટ સલાડ બનાવ્યું છે. મારા બાબાને રોજ ફ્લેવર બહુ ભાવે છે. Nita Prajesh Suthar -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladફુટ સલાડ ઉપવાસ માં પણ ખાઇ શકાય છે બધા ફુટ નુ પોષણ અને દુધ ની શકિત મળે છે, બાળકો ખૂબ ખૂબ જ પસંદ કરે છે Hemisha Nathvani Vithlani -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
હોળી ના તહેવાર નિમિત્તે અને ગરમી માં ઠંડક આપે તેમાટે ઠંડાં ઠંડા કુલ કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.#Holi 2021#CT Rajni Sanghavi -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ગરમી ની સીઝનમાં રોજ ઠંડુ ખાવાની ઈચ્છા થતી હોય છે તો આજની ઈચ્છા પૂરી કરવા માટે મેં ફ્રુટ સલાડ બનાવી યુ છે Jigna Patel -
ફ્રુટ સલાડ વીથ કસ્ટર્ડ (Fruit Salad Custard Recipe In Gujarati)
ફ્રૂટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો ફ્રુટ દરરોજ ખાવું જોઈએ. તો આજે મેં એમાં વેરિએશન કરી ને ફ્રુટ સલાડ બનાવ્યું. Sonal Modha -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SJR નાના મોટા બધા નુ ફેવરીટ ફ્રુટ સલાડ આજ બનાવીયુ. Harsha Gohil -
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
ક્રીમી ફુટસ સલાડ જૈન રેસિપી (Creamy Fruit Salad Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#cookpad..@weekly reacipy..*Mouthwatring 😋..ગુજરાતીઓ તો ખાવાના શોખીન તહેવાર હોય કે ના હોય વીકેન્ડમાં તો કંઈપણ સ્વિટ જોઈએ જ એમાં પણ ઉનાળામાં દૂધની વાનગી ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો બનાવીએ આપણે ફ્રુટ સલાડ. જે એકદમ ઠંડુ ખાવાની ખુબ જ મજા આવે છે. @Darshcook_29046696Darshna Pandya -
ફ્રુટ સલાડ(Fruit salad recipe in Gujarati)
#GA4 #Week8#milkPost - 13 ફ્રુટ સલાડ એવી રેસીપી છે કે જે બાળકો અને વડીલો ને ભાવતી અને લોકપ્રિય છે...દૂધ...ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટ થી તેમજ કેસર ઈલાયચી ની ફ્લેવર થી રીચ લૂક અને સ્વાદ આપે છે....ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે...તેમજ one pot meal તરીકે ચાલી જાય છે....આમ તો ગરમાગરમ પૂરી સાથે પીરસાય છે... Sudha Banjara Vasani -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SFR શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને અજા એકાદશી એટલે હેલ્થી ફરાળી વાનગી બનાવવાનું નક્કી કર્યું..ફ્રુટ સલાડ માં ફ્રેશ ફ્રૂટ્સ, મિલ્ક પાઉડર, ડ્રાયફ્રુટ નો ભૂકો અને કેસર ઈલાયચી ની ફ્લેવર આપીને બનાવી...ખૂબ સરસ બની છે. Sudha Banjara Vasani -
-
ડેલિશ્યસ ફ્રુટ ડ્રાયફ્રુટ સલાડ
#RB20#Week20# માય રેસીપી ઇ-બુક#SJR#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે જૈનો ના પણ તહેવાર આવે છે આ મહિનામાં તહેવારની ઉજવણી માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે ફ્રુટ અને ડ્રાય ફુટ ના મિશ્રણ થી સલાડ બનાવ્યું છે જે મારા દાદાને ખૂબ જ ભાવે છે આજે મેં મારા દાદાને ભાવતી વાનગી બનાવી છે અને આ વાનગી હું તેને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_3 આ મિક્સ ફ્રુટ રાયતુ બનાવવામા ખુબ જ સરલ છે. આ રાયતા ના સ્વાદ પણ એકદમ સ્વાદિષ્ટ છે. દહીં ના મસ્કા મા ફ્રુટ ને એડ કરિને આ પ્રમાને રાયતુ બનાવી ને ખાવામા મજા આવે છે. ને એનો સ્વાદ પણ અલગ જ લાગે છે. Daxa Parmar -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ઝડપથી બની શકે છે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે.દિવાળીના તહેવારો આવે ત્યારે જલ્દી બનાવીશકાયછે.#દિવાળી#કૂકબૂક Rajni Sanghavi -
-
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe in Gujarati)
ડ્રાય ફ્રુટ શ્રીખંડઆ વાનગી ઉપવાસમાં કે તહેવાર નિમિત્તે ઘરે જ સરળતાથી બની જાય છે.આ વાનગી આવનાર બળેવ/રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવી શકાય એટલે આ સરળ રેસિપી લઈને આવી છું તો જરૂરથી એક વખત બનાવો. Urmi Desai -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ગરમી મા તો ખૂબ જ બધા ને પસંદ આવે એવું ફ્રુટ સલાડ મે બનાવ્યું છે.નાના મોટા બધા ને ભાવે ફ્રુટ સલાડ. ફ્રુટ સલાડ તમે તમારા મન ગમતા બધા જ ફ્રુટ ઉમેરી શકો છો.ફ્રુટ આવતા હોવાથી ખાવામાં પણ હેલ્થી છે. બનવા મા ખુજ સરળ છે. Mittal m 2411
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16419274
ટિપ્પણીઓ (9)