વીન્ટર સ્પેશિયલ ચા (Winter Special Tea Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
ચા એટલે ગુજરાતીઓનું પ્રિય પીણું. એમાંય ઠંડી શરૂ થાય એટલે તુલસી, ફુદીના,આદુ વાળી ચા અવશ્ય બને જ. આ ચા એક ઔષધીનું પણ કામ કરે છે.
વીન્ટર સ્પેશિયલ ચા (Winter Special Tea Recipe In Gujarati)
#cookpad
#cookpadindia
#cookpadgujarati
ચા એટલે ગુજરાતીઓનું પ્રિય પીણું. એમાંય ઠંડી શરૂ થાય એટલે તુલસી, ફુદીના,આદુ વાળી ચા અવશ્ય બને જ. આ ચા એક ઔષધીનું પણ કામ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુલસી, ફુદીનો, આદુ ધોઈ લેવા. એક તપેલીમાં એક કપ પાણી ઉકાળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં ચા એડ કરો. બરાબર ઊકળે એટલે તેમાં દૂધ એડ કરો અને ગેસ ધીમો કરી દો.
- 2
હવે ઉકળતી ચા માં તુલસી, ફુદીનો,આદુ, તજ, લવિંગ નાખો. ધીમા તાપે તેને ઉકાળવી અને ચમચીથી હલાવતા રહેવું.ખાંડ એડ કરો.
- 3
સરસ ચા ઉકળવાની સુગંધ આવે અને કલર પણ સરસ આવી જાય એટલે ગેસ ઓફ કરી દેવો. ચા ને કપમાં ગાળી લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#SF#Street food recipe challengeઆજે ફુદીના+આદુના કોમ્બિનેશન વાળી ચા બનાવી છે. શ્રીનાથજીમાં ગરમાગરમ ચા સાથે પૌવાની રમઝટ જામે સવાર.. સવારમાં.. ☕ Dr. Pushpa Dixit -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#આદુ ,તુલસી ,પુદીના, મરી ,લવિંગ તજ વાલી મસાલા ચા વિન્ટર મા ,સર્દી,ઉદરસ મા રાહત આપે છે ,શરીર ને તાજગી ,ફુસ્તી આપે છે તુલસી,આદુ વાલી ચા Saroj Shah -
આદુ-તુલસી વાળી ચા (Ginger Tulsi Tea Recipe In Gujarati)
#cookpad Gujaratiઆદુ -તુલસી વાલી ચા સર્દી ,જુકામ મા રક્ષણ આપેછે , સવાર ની એક કપ ગરમાગરમ ચા દિવસ ભર થાક મા રાહત આપે છે સાથે તાજગી ના પણ એહસાસ કરાવે છે Saroj Shah -
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#drinkreceipe#coojsnapchallange#Week3#Tea#cookpadindia#cookpadgujarati આપણા ભારતીયો નું સૌથી પ્રિય અને વિશેષ પીણું એટલે સવાર સવાર માં ૧ કપ સરસ મઝા ની મસાલા ચા.તે દિવસ દરમ્યાન ચુસ્તી પ્રદાન કરે છે.તેને બધા અલગ અલગ મસાલા નાખી ને બનાવે છે.જેથી ચા એકદમ ટેસ્ટી બને તેની સાથે બિસ્કીટ્સ અહાહા..... શું વાત કરવી સોને પે સુંગંધ..... Alpa Pandya -
વિન્ટર સ્પેશલ મસાલા ચા (Winter Special Masala Tea Recipe In Gujarati)
#cookpadindia Noopur Alok Vaishnav -
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમાગરમ ચા પીવાની મજા પડી જાય છે Falguni Shah -
કાવો (Kavo recipe in gujarati)
#WK4વિન્ટર કિચન ચેલેન્જકાવો નામ સાંભળતા જ બધાના મનમાં કડવા અને તીખા ટેસ્ટ ની કલ્પના થાય એ સ્વાભાવિક છે પણ મેં ભાવના જી ની રેસિપી લઈને કાવો બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો. કાવા ની વ્યાખ્યા બદલાઈ ગઈ એમ કહીએ તો ચાલે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. Harita Mendha -
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#Cooksnapchallenge#Week3 ચા ભારતીય લોકોનો વિશેષ પીણું છે. સવાર સવારમાં ચા મડી જાય આખો દિવસ દરમિયાન ચુસ્તી ફુર્તિ સુસ્તી આવી જાય. ચા મસાલા નાખી ટેસ્ટી ચા બને. Nita Prajesh Suthar -
હર્બલ ચા (Herbal Tea Recipe In Gujarati)
#MRસવાર ના સમય ગરમાગરમ આદુ ,લીલી ચા, તુલસી વાલી ચા મળી જાય તો ફ્રેશનેસ આવી જાય છે. સર્દી ,કપ,થી રાહત આપતી ચા વરસાતી મોસમ મા પીવાની મજા આવી જાય છે આદુ,તુલસી,લેમન ગ્રાસ વાલી ચા Saroj Shah -
ફુદીના ચા (Pudina Tea Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જશ્રીનાથજી જાવ ત્યારે કુલ્હડમાં મળતી ફુદીના ચા આજે બનાવી છે.જો પ્યોર ફુદીનાનો ફ્લેવર જોઈએ તો ચા મસાલો, આદુ કે ઈલાયચી ન નાંખવા. ફુદીના ચા નો આનંદ માણો. ☕ Dr. Pushpa Dixit -
તંદુરી કૂલ્લડ મસાલા ચા (Tandoori Kullad Masala Tea Recipe In Gujarati)
#mrઆ ચા મે @cook_27161877 ની રેસીપી માં થોડા ફેરફાર કરી બનાવી છે. Hetal Chirag Buch -
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#SF#RB1સ્ટ્રીટ ફૂડ સ્પેશ્યલ ચા. શ્રીનાથજી ની સ્પેશ્યલ ફુદીના વાળી ચા. શ્રીનાથજી માં ચા માટીની કુલડી માં આપે છે. મમ્મી અને પપ્પા ની ભાવતી ચા. Richa Shahpatel -
-
ફુદીના ઈલાયચી વાળી ચા (Pudina Ilaichi Tea Recipe In Gujarati)
મારા દીકરા ની પસંદ ફુદીના ઈલાયચી વાળી ચા Jayaben Parmar -
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MRCશિયાળામાં અને ખાસ ચોમાસામાં જયારે વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ ભજીયા સાથે આદુ ફુદીના વાળી ચ્હા મળી જાય બાપુ જલસા હો... Krishna Dholakia -
-
ફુદીના ચા (Pudina Tea Recipe In Gujarati)
શ્રીનાથજી જેવી કુલ્લડ ફુદીના ચા#cooksnap#week3 Kashmira Parekh -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#Cooksnap theme of the Weekઆ વરસાદી વાતાવરણ માં દિલ દિમાગને તરો તાજા કરતી આદુ ફુદીના ચા એ ખૂબ જ ઉત્તમ પીણું છે, Pinal Patel -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
ઠંડીમાં ગરમાગરમ આદુ ફુદીના વાળી ચા મળી જાય તો મોજ આવી જાય Pinal Patel -
હર્બલ મસાલા ચા (Herbal Masala Tea Recipe In Gujarati)
#GA4#week15મિત્રો શિયાળાની કડકડતી ઠંડી મા સવાર સવારમાં જો આદૂ,મસાલા અને ફુદીના વાળી ચા મળી જાય તો મજા આવી જાય..જે હેલધી અને ટેસ્ટી પણ છે.. આ ચા તમે નાથદ્વારા,આબુ સાઇડ જાવ ત્યા પણ મળે છે. તેથી ઘણા તેને રાજસ્થાની ચા પણ કહે છે. Krupa -
ફુદીના વાળી ચા (Pudina Tea Recipe In Gujarati)
ચા એટલે દિવસની શરૂઆત, જ્યારે કંઈ પણ ના સુજે માથુ દુખે ત્યારે ફુદીનાવાળી ચા કે મસાલાવાળી ચા પીવાથી મૂડ સારો થઈ જાય છે snehal Pal -
શ્રીનાથજી નું ફેમસ ફુદીના આદુ ની ચા(Shrinathji Famous Pudina Aadu Cha Recipe In Gujarati)
#CT શ્રીનાથજી નું ફેમસ ફુદીના આદુ વાળી ચા જ્યારે પણ જાય ત્યારે ચાનો ટેસ્ટ મનમાં રહી જાય છે Kajal Rajpara -
બીટ જયૂસ (Beetroot Juice Recipe In Gujarati)
#SJCબીટ એક એવી શાકભાજી છે જેને મોટા મોટા ભાગના લોકો ખાવામાં પસંદ કરતા નથી. તેનો રસ પીવાથી કેવળ શરીરમાં હિમોગ્લોબીન જ વધતું નથી પરંતુ અનેક અન્ય બીમારીઓ પણ મટે અને સ્વાસ્થ્ય સંબંધી અનેક લાભ થાય છે. બીટ એક મૂળ વાળી વનસ્પતિ છે જેને ખાસ કરીને લોકો સલાડમાં ઉપયોગ કરે છે. પરંતુ તેને શાકભાજી અને જ્યુસમાં પણ ઉપયોગ કરીને અનેક લાભ મેળવી શકાય છે. જે એક મહાન સ્વાસ્થ્ય વર્ધક ચીઝ છે. Dr. Pushpa Dixit -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MBR8#Week 8ચા નું તો નામ સાંભળી ને જ ચા નાં રસિયા હોય તેને ગમે ત્યારે પીવા નું મન થઇ જ જાય છે. ફ્રેશ ફુદીનો અને લીલી ચા નો ઉપયોગ કરી ને આદુ ફુદીના ની મસાલા વાળી ચા બનાવી છે. Arpita Shah -
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
મસાલેદાર ચાની ચૂસકી સાથે પ્રચલિત પારલેજી..😍નાનપણનાં દરેકનાં મનપસંદ પારલેજી તમને યાદ તો હશેજ. ખાવા કરતા રમવામાં વધારે મજા માણતા. રોજ સવારે ચાની ચૂસકીની સંગતમાં પારલેજીની પંગત પૂર્ણ થયા પછીજ દિવસની શરૂઆત થાય.આજે વર્ષો પછી મસાલેદાર ચાની બનાવટ સાથે પારલેજીનો સમન્વય મુકવાનો આ પ્રથમ પ્રયત્ન છે. મને વિશ્વાસ છે કે તમને પણ આ ખૂબ ગમશે.તો ચાલો આ જુગલબધીમાં જમાવટ લાવતી મસાલેદાર ચાની બનાવટ સમજીએ.#Cooksnapchallenge#week૩#drinkrecipes#tea#evergreenmasalatea#મસાલાચા#tealovers#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
સ્પેશિયલ હર્બલ ચ્હા (special herbal Tea Recipe In Gujarati)
#ચ્હાહું હમણાં બપોરે ચા ની જગ્યાએ આ સ્પેશિયલ ચ્હા બનાવું છું... આમાં લીંબુનો રસ સાથે આદુ, તુલસી,તજ લવિંગ અને ગોળ આ બધું શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે..અને સ્વાદ માં પણ સરસ લાગે છે.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ (2)