દહીં ફ્રુટ સલાડ (Dahi Fruit Salad Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

દહીં ફ્રુટ સલાડ (Dahi Fruit Salad Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
6 સવિઁગ
  1. 500 ગ્રામદહીં
  2. 2 ચમચીમિલ્ક પાઉડર
  3. સ્વાદ મુજબ મીઠુ
  4. 3 ચમચીબુરુ ખાંડ (ઓપ્શનલ)
  5. 6-7ફુદીના ના પાન
  6. કોથમીર
  7. 1/2 કપડાયફ્રુટસ (કાજુ, કીસમીસ, બદામ)
  8. 1/2 કપઉગાડેલા મગ
  9. 1બાઉલ સીઝનલ ફ્રુટસ (કેળા દાડમ પેર એપલ ચીકુ દાક્ષ કીવી વગેરે)

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીં મા મિલ્ક પાઉડર મિક્સ કરી દો. ત્યાર બાદ ફ્રુટસ ને એક સરખા નાના ટુકડા મા કટ કરો.

  2. 2

    હવે દહીઃ ની અંદર બધા ફ્રુટસ, મગ નાખી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમા ફુદીનો ને કોથમીર નાખો.

  3. 3

    છેલ્લે તેમા સ્વાદ મુજબ મીઠું નાખો તેથી દહીં મા પાણી ન થાય. ખાંડ સાથે જ નાખો.
    તેને સરખી રીતે હલાવો.

  4. 4

    તો તૈયાર હેલદી દહીં ફ્રુટસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes