વેજ તડકા ફાડા ખીચડી (Veg Tadka Fada Khichdi Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#LCM2
આ ખીચડીમાં મેં વેજીસ લઈ બનાવી છે અને પચવામાં પણ ખૂબ હળવી અને સ્વાદ માં પણ સારી લાગે છે

વેજ તડકા ફાડા ખીચડી (Veg Tadka Fada Khichdi Recipe In Gujarati)

#LCM2
આ ખીચડીમાં મેં વેજીસ લઈ બનાવી છે અને પચવામાં પણ ખૂબ હળવી અને સ્વાદ માં પણ સારી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીફાડા
  2. 1 વાટકીમોગર દાળ
  3. 1 વાટકીમિક્સ શાક
  4. 1 નંગડુંગળી
  5. 1 નંગ ટામેટું
  6. 1લીલું મરચું
  7. 1 કટકો આદુ
  8. 3 કળી લસણ બધું ઝીણું સમારેલું
  9. 1/2 ટી સ્પૂનહળદર
  10. 1/2 ચમચી ગરમ મસાલો
  11. 1/2 ચમચી જીરું
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. 2 ચમચીવઘાર માટે તેલ
  14. 1 નાની ચમચી મરચું
  15. થોડું ઘી સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફાડા અને દાળ ધોઈ ને 10 મિનિટ માટે પલાળી ને રાખવી

  2. 2

    હવે તેમાં મીઠું હળદર અને સમારેલ શાક ઉમેરી કુકર માં 3થી 4 સિટી કરી લેવી

  3. 3

    હવે વઘાર માટે તેલ ગરમ મુકો હવે તેમાં જીરું નો વઘાર કરી ડુંગળી લસણ આદુ મરચું ને એડ કરી સાંતળી લેવા

  4. 4

    હવે તેમાં ટામેટાં ઉમેરી ચઢે એટલે બધા મસાલા કરી લેવા અને તેમાં ખીચડી ઉમેરવી હવે મિક્સ કરી લેવી

  5. 5

    અને ઘી ઉમેરી ગરમાગરમ ખીચડી પીરસવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes