વેજ ફાડા ખીચડી (Veg. Fada Khichdi Recipe In Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

ફાઇબર યુક્ત ઘઉં ના fada ની આ receipy ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.

વેજ ફાડા ખીચડી (Veg. Fada Khichdi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ફાઇબર યુક્ત ઘઉં ના fada ની આ receipy ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧\૨ કલાક
૩~૪ લોકો
  1. ૧ વાટકીઘઉં ના ફાડા
  2. ૧/૨ વાટકી મગ દાળ
  3. વાટકો વેજીટેબલ as u like
  4. આદુ મરચાં લસણ ની પેસ્ટ
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧ ચમચીધાણાજીરું
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. હીંગ વઘાર માટે
  10. તેલ
  11. રાઈ, જીરું

રાંધવાની સૂચનાઓ

૧\૨ કલાક
  1. 1

    એક કડાઈમાં તેલ, રાઈ, જીરું અને હીંગ નાખીને વઘાર કરો. ત્યારબાદ fada શેકી લો.

  2. 2

    હવે બધા વેજીટેબલ અને દાળ બરાબર ધોઈને નાખો.

  3. 3

    ત્યાર બાદ મીઠું, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, પેસ્ટ, બધા મસાલા નાખીને સારી રીતે મિક્સ કરો.

  4. 4

    ૪ વાટકી પાણી નાખીનેઉકાળો. છુટ્ટી કે લચકા પડતી ચઢી જાય એટલે ખીચડી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes