વેજ. ફાડા ખીચડી (Veg. Fada Khichdi Recipe In Gujarati)

Unnati Bhavsar @unnatisfoodmagic
વેજ. ફાડા ખીચડી (Veg. Fada Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. હવે એક કૂકરમાં તેલ અને ઘી સાથે ગરમ કરવા મુકો. ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નો વઘાર કરો. એ પછી એક પછી એક બધા જ શાકભાજી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. પછી તેમાં હળદર, મરચું, ગરમ મસાલો, પાવભાજી મસાલો, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. અને શાકભાજી સાથે બરાબર મિક્સ કરી લો.
- 2
એ પછી તેમાં ફાડા ઉમેરી ને એને પણ મિક્સ કરી લો. અને જરૂર પ્રમાણે પાણી ઉમેરો. અહીં મેં ૧ થી ૧-૧/૨ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. હવે ૨-૩ સીટી બોલાવો.
- 3
તૈયાર છે વેજ. ફાડા ખીચડી. કોથમીર થી ગાર્નિશ કરો અને છાશ તથા પાપડ સાથે ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
વેજ.ઉપમા (Veg. Upma Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
ફાડા ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4 #Week7મેં ઘઉંના ફાડા ખીચડી બનાવી છે. જે હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
પૌષ્ટિક ફાડા ખીચડી (Fada Khichadi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડીઘઉંનાં ફાડા ફાઈબરથી ભરપૂર અને પચવામાં હલકા હોય છે..... એને વધુ પોષક બનાવવા મેં આજે પૌષ્ટિક વેજીટેબલ ફાડા ખીચડી બનાવી છે.. Harsha Valia Karvat -
પૌષ્ટિક ફાડા ખીચડી (Paushtik Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
વેજ ફાડા ખીચડી
#ફિટવિથકુકપેડઆજે હેલ્ધી રેસિપી બનાવવાની છે તો અમે અહીં ઘઉંના ફાડા અને મિક્સ વેજીટેબલથી ઓછા તેલમાં હેલ્ધી ખીચડી બનાવી છે... Neha Suthar -
ફાડા ની ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4#khichdi#week7ઘઉં ના ફાડા ની ખીચડી એક હેલ્થી વાનગી છે જેને નાનાં મોટા દરેક ખાઈ સકે છે સ્પેશિયલ જેમને ડાયાબટીસ હોય એના માટે બઉ સારી છે. Jagruti Sagar Thakkar -
ઘઉંના ફાડાની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઘઉંના ફાડાની વાનગી તો વર્ષોથી રસોડા નો ભાગ છે .ખીચડી બનાવો. લાપસી બનાવો .થુલી બનાવો. આ સ્વાસ્થ્યનો ખજાનો છે .આ ઘઉંના ફાડા માં પ્રોટીન ,વિટામિન તથા ફાઇબર પુષ્કળ છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ફાઇબર નિયંત્રિત કરે છે.કેલેરી ઓછી છે .આ તમામ પોષક તત્વોને પરિપૂર્ણ કરે છે. Neeru Thakkar -
વેજ ફાડા ખીચડી(Veg Fada Khichadi Recipe In Gujarati)
આજે મેં ખૂબ જ સરળતાથી બનતી અને પચવામાં પણ સરળ એવી ફાડા ની વેજ ખીચડી બનાવી છે જે ડિનર માં દહીં સાથે સરસ લાગે છે Dipal Parmar -
-
વેજ તડકા ફાડા ખીચડી (Veg Tadka Fada Khichdi Recipe In Gujarati)
#LCM2આ ખીચડીમાં મેં વેજીસ લઈ બનાવી છે અને પચવામાં પણ ખૂબ હળવી અને સ્વાદ માં પણ સારી લાગે છે Dipal Parmar -
ફાડા ખીચડી (Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#CWM1 #Hathimasala#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad આપણે સામાન્ય રીતે ખીચડી ચોખા અને દાળ માંથી બનાવતા હોઈએ છીએ પરંતુ ઘઉંના ફાડા અને જુદી જુદી દાળ ના ઉપયોગ કરીને બનાવેલી ફાડા ખીચડી પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આ ખીચડીમાં અલગ અલગ જાતના શાકભાજી ઉમેરીને તેનો સ્વાદ ઓર વધારી શકાય છે. તેમાં પણ શિયાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે લીલી ડુંગળી, લીલું લસણ વગેરે ઉમેરવાથી તો આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
-
-
વેજ. ફાડા મસૂરદાળ ની ખીચડી (Veg Fada Masoor Dal Khichdi Recipe In Gujarati)
#LCM2 Tasty Food With Bhavisha -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB1#week1#cookpadindia#cookpadgujarati#khichdi#vagharelikhichdi#khichuri Mamta Pandya -
-
ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ગ્રીન વેજ બિરયાની (Green Veg Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
વેજ ફાડા ખીચડી (Veg. Fada Khichdi Recipe In Gujarati)
ફાઇબર યુક્ત ઘઉં ના fada ની આ receipy ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Reena parikh -
-
-
રાજસ્થાની ફાડા લાપસી (Rajasthani Fada Lapsi Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
-
ફાડા લાપસી(Fada Lapasi recipe in Gujarati)
#GA4#week15#jaggeryમાત્ર ત્રણ જ વસ્તુ લઈને શુભ પ્રસંગે કે તહેવારો માં બનતું આ ઓરમુ માં ગોળ ઉમેરવાથી એક અલગ જ કલર સ્વાદ અને સુગંધ આવે છે બહુ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Sonal Karia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14817340
ટિપ્પણીઓ