રાંધવાની સૂચનાઓ
- 1
પહોળા વાસણ માં ચણા નો લોટ હળદર મીક્ષ કરી થોડું થોડું પાણી ઉમેરી ભજીયાં જેવું બેટર બનાવો ૫ મીનીટ સતત
અેક દીશામાં ફેરવો - 2
કડાઈમાં તેલ અેકદમ ગરમ કરવુ ફુલ ગેસે જા્રી ને ઉંચે પકડી ચમચા થી બેટર જારી પર નાંખવુ ઉપર ચમચો
ફેરવો... બીજી જારી થી હલાવો.. (બેજારી જુદી રાખવી) - 3
૨૫૦ ખાંડમા જરાક પાણી કેસર ઈલાઇચી ઉમેરી ગરમ કરો ખાંડ અોગળે અેટલે ઉભરો આવે અેટલે બુંદી ઉમેરો ૧ વાર હલાવો ચાસણી બુંદી ચુસી ત્યાં સુધી ઢાંકી રાખો ઘી ઉમેરી હલાવો સેજ થંડુ થાય અેટલે લાડુ વાળવા
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#MAમારી મમ્મી હેમાંગીનીબેન ધોળકિયાની બધી જ આઇટેમ બહુ જ સરસ બને.પપ્પા બહારની કે હોટેલની વસ્તુ ક્યારેય ના ખાય, એટલે મમ્મી બધી જ વસ્તુ ઘરે જ બનાવે. એને નવું નવું બનાવવા નો શોખ પણ્ ખૂબ. મીઠાઇ માં મમ્મી ની માસ્ટરી.આજે હું જે કાંઈ બનાવું છું તે મારી મમ્મીને આભારી છે.આજે મધર્સ્ ડે સ્પે. માં મારી મમ્મી ની સ્પેશિયાલિટી એવા બુંદીના લાડુ બનાવવાનો પ્રયત્ન કર્યો છે Jignasa Avnish Vora -
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
બુંદી ના લાડુ મારા બાળકો ના પ્રિય છે મને ઘર ની જ મીઠાઈ પસંદ છે તો એમના સારા સ્વસ્થ માટે ઘેર જ બનાવ્યા sonal dave -
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ મારી મમ્મી ની રેસીપી છે. મે એમને બનાવતા જોઈને શીખી છે. #MA Bela Doshi -
-
-
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
-
-
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#WDC#cookpadindiaજીજ્ઞાસાબેન ની રેસિપી જોઈને મને થયું ચાલ ને પ્રયત્ન કરી જોઈએ.. પહેલી વાર ટ્રાય કરી.. એમની રીત મુજબ બનાવ્યા... ખૂબ જ સરસ બન્યા... ઘર મા સહુ ને બહુ જ ભાવ્યા... 🙏🏻😊 thanks jignasaben... 🥰👍🏻 Noopur Alok Vaishnav -
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe in Gujarati)
#GA4#week9# Sweet# gujpadgujarati દોસ્તો, બુંદીબનાવતા કઈ વાર લાગતી નથી. ઘરે ચોખ્ખા ઘીમાં કરેલી બુંદી સેમ મંદિર જેવી જ ટેસ્ટમાં લાગે છે. મારી પાસે ઝારો ન હતો એટલે મેં છીણી ની મદદ થી બુંદી પાડી છે ખુબ જ સરસ થઇ છે SHah NIpa -
ગુંદર ના લાડું (Gundar Na Ladoo Recipe in Gujarati)
#MW1#post1#ઇમ્યુનીટી_રેસિપી#ગુંદર_ના_લાડું ( Gundar Na Laddu Recipe in Gujarati) શિયાળામાં ખવાતા વસાણા માં ઘણા બધા વાસણા આવે છે. પણ મે આજે ગુંદર ના લાડુ બનાવ્યા છે. આ લાડું માં મેં ડ્રાય ફ્રુટસ, મખાના અને બાવળીયા ગુંદર નો ઉપયોગ કર્યો છે જેના અનેક ઔષધીય ગુણ છે. સ્ત્રીઓના કમર દર્દ માટે તો ગુંદર એ આશીર્વાદ સમાન છે. તે ઉપરાંત ગુંદરથી અનેક લાભ થાય છે જેમ કે વર્ષો જૂનો માથાનો દુખાવો દૂર થાય છે, ડાયાબિટીસમાં પણ ખૂબ અસરકારક છે, શરદી, ખાંસી ઉધરસ, આંતરડાના રોગોમાં તથા ખૂન ની કમી હોય તેની માટે પણ ખૂબ ફાયદાકારક છે. સ્ત્રી, પુરુષ તથા નાના બાળકો માટે ખૂબ જ શક્તિવર્ધક છે. જો આ ગુંદર ના લાડું રોજ સવારે ગરમ દૂધ સાથે લઈએ તો આખા દિવસ માટે ની ઇમ્યુનીટી વધી સકે છે. Daxa Parmar -
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#DFTદિવાળી ફેસ્ટિવલ રેસીપીમીઠા મધુરા મનભાવન દાનેદાર બુંદીના લાડુ Ramaben Joshi -
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS : મકરસંક્રાંતિ સ્પેશિયલ મમરા ના લાડુમકરસંક્રાંતિ ના દિવસે બધા ના ઘરમાં મમરા ના લાડુ અને તલ તથા શીંગ ની ચીક્કી ખવાતી હોય છે.તો આજે મેં પણ બનાવ્યા મમરા ના લાડુ. Sonal Modha -
-
-
-
-
બુંદી ના લચકા લાડુ (Boondi Lachka Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC#RJSબાપ્પા ઘરે પધાર્યા છે તો રોજ નવો નવો પ્રસાદ ધરીએ. Sushma vyas
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677847
ટિપ્પણીઓ