બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)

Pooja kotecha @poojakotechadattani
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ના લોટમાં કેસરી કલર,સાજી ના ફૂલ નાખીને ખીરું તૈયાર કરો.ખીરું વધારે જાડુ પણ નઈ અને બોવ પાતળુ પણ નઈ તેવું ખીરું તૈયાર કરો.
- 2
બાજુ માં તેલ ગરમ કરવા મુકો. બીજી બાજુ એક તપેલી માં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ને ગરમ કરવા મુકો.અને હવે તેલ થઈ જાય એટલે ચારણી વડે ધીમે ધીમે બુંદી ઉતારો.બુંદી ઉતારવા ટાઈમે ગૅસ પણ ધીમો કરી દેવો.(વારે વારે ચારણી ધોઈ નાખવી.
- 3
ત્યારબાદ ચાસણી એક તાર થઈ જાય એટલે ગૅસ બંધ કરી દેવો.ઉતારેલી બુંદી ચાસણી માં નાખીને 5 મિનિટ રેવા દેવી.પછી તેને એક ચારણી માં કાઢી લેવી.બુંદીને એક થાળી માં રાખીને તેમાં કાજુ,બદામના કટકા ટૂટી ફ્રુટી, ઇલાયચી પાઉડર બધુંજ નાખીને મિક્સ કરી ને એના લાડુ બનવો.બુંદીના લાડુ તૈયાર.
Similar Recipes
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#MAમારી મમ્મી હેમાંગીનીબેન ધોળકિયાની બધી જ આઇટેમ બહુ જ સરસ બને.પપ્પા બહારની કે હોટેલની વસ્તુ ક્યારેય ના ખાય, એટલે મમ્મી બધી જ વસ્તુ ઘરે જ બનાવે. એને નવું નવું બનાવવા નો શોખ પણ્ ખૂબ. મીઠાઇ માં મમ્મી ની માસ્ટરી.આજે હું જે કાંઈ બનાવું છું તે મારી મમ્મીને આભારી છે.આજે મધર્સ્ ડે સ્પે. માં મારી મમ્મી ની સ્પેશિયાલિટી એવા બુંદીના લાડુ બનાવવાનો પ્રયત્ન કર્યો છે Jignasa Avnish Vora -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#શ્રાવણ#ff3નંદ ઘેર આનંદ ભયો , જય કનૈયાલાલ કી .મારા ઘરે દર વર્ષે જન્માષ્ટમી ના તહેવાર માં બુંદી ના લાડુ અચૂક બને જ . જેની રેસિપી આપ સૌ સાથે હું શેર કરું છું Kajal Sodha -
-
-
-
બુંદી ના લચકા લાડુ (Boondi Lachka Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC#RJSબાપ્પા ઘરે પધાર્યા છે તો રોજ નવો નવો પ્રસાદ ધરીએ. Sushma vyas -
-
-
-
-
-
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#DFTદિવાળી ફેસ્ટિવલ રેસીપીમીઠા મધુરા મનભાવન દાનેદાર બુંદીના લાડુ Ramaben Joshi -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ મારી મમ્મી ની રેસીપી છે. મે એમને બનાવતા જોઈને શીખી છે. #MA Bela Doshi -
-
-
-
મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15509130
ટિપ્પણીઓ (3)