બુંદી લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)

બુંદી લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ચાળી લો. બેકિંગ સોડા, ખાવાનો સોડા અને કલર નાખો. ધીરે ધીરે પાણી નાખી હલાવતા જાવ.બહું જાડુ કે બહું પાતળું નહિ તેવું ખીરૂ કરવું.
૧૦ મિનિટ એકજ દીશામાં હલાવવું. ૧૫ મિનિટ બાજુમાં મુકી રાખો.
- 2
ઘી ગરમ કરવા મુકો. આ ગરમ ઘીમાંથી બે ચમચી ઘી ખીરામાં નાખી બરાબર એક દીશામાં હલાવો.
- 3
હવે બરાબર ઘી ગરમ થવા દો. પૂરી બનાવતી વખતે જેવું ગરમ હોય તેવું.ચમચીના પાછળના ભાગથી ખીરાનું એકાદ ટીપું નાખી જોવો. જો ગોળ બુંદી પડે તો બરાબર ખીરૂ.
જો પૂછડી જેવું રહે તો જાડુ કરો.
- 4
જારા થી ખીરૂ રેડો. એક વખતે બહુ વધુ બુંદી ન પાડશો. તાસળામાં સમાય એટલી જ નાખો.
જો છીણીથી બુંદી પાડો તો છીણી પાંચ સેન્ટીમિટર ઉંચી રાખો. (સાણસીથી છીણી પકડી રાખો જેથી ગરમ ન લાગે. છીણી બહુ હલાવશો નહિ). વધુ કડક બુંદી કરશો નહિ.
નોંધ: દર નવા ઘાણ વખતે જારા કે છીણીનો પાછળનો ભાગ કપડાંથી બરાબર લુછવો.
- 5
ગરમ તેલમાં બુંદી પાડ્યા બાદ તેલમાં પરપોટા દેખાશે. તેલના પરપોટા દેખાતા બંધ કે ઓછા થઈજાય એટલે બુંદી કાઢી લો.
૩૦ સેકંન્ડ જેવો સમય લાગશે.બહુ કડક બુદી ન કરશો. નહિતો ચાસણી ઉતરશે નહિ. ૮૦% જ ચડવા દો.
- 6
ચાસણી બુંદી પાડતા પહેલા કરવી.ચાસણીની સામગ્રી ભેગી કરો.ચાસણી કોઈ તારની નથી કરવાની. અંગુઠા અને આંગળી વચ્ચે મુકતાં ચીકણી લાગે તેવી હોવી જોઈએ.ખાસ આ વાત ધ્યાનમાં લો.
ટીપુ મુકો ને ખસે નહિ અટલે બરાબર ચાસણી થઈ કહેવાય.
બહુ જાડી ચાસણી હશે તો બુંદીમાં ઉતરશે નહિ.ચાસણી બરાબર તપાસી લો.ચાસણીમાં ૩-૪ ટીપાં લીંબુંન રસ નાખો જેથી જાડી ન થઈ જાય.
ગેસ બંધ કરો.મધ જેવી ચીકાસ લાગશે.
- 7
બુંદી ચાસણીમાં નાખો ત્યારે ચાસણી થોડી ગરમ હોવી જોઈએ.ગરમ ગરમ બુંદી ચાસણીમાં નાખો.બધી જ બુદી નાખ્યા બાદ હલાવી ને ઢાંકણ ઢાંકી લો. ૧ કલાક પછી ફરી હલાવો. વારંવાર ન હલાવો.
- 8
બરાબર ઠંડું થવા દો. ૨ કલાક ઢાંકણ ઢાંકી મુકી રાખો.લાડું બનાવતા પહેલા તપેલું થોડું ગરમ કરો (નવશેકું).બધીજ બુંદી ફુલી ગઈ હશે.૫-૬ ચમચી જેવું ઘી નાખો.
ઘી નાખવાથી લાડું ડ્રાય નહિ થાય.
- 9
પાણીવાળો હાથ કરી લાડું વાળો.
- 10
બદામ પીસ્તાની કતરણ ભભરાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
-
બુંદીના લાડુ(boondi laddu recipe in Gujarati
#કૂકબુકલાડુ ના ઘણા અલગ અલગ પ્રકાર છે ને આ લાડુ ગણેશજીને અતિપ્રિય છે..,તેમનું એક નામ મોદકપ્રિય પણ છે.. ઘી માથી બનાવેલ આ લાડુ પાૈષ્ટીક પણ છે જ.મારી પ્રિય મીઠાઈ .. જન્મદિન પર અચૂક પપ્પા લાવે જ😍.... Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar -
-
મુંબઈ આઈસ હલવો (Mumbai Ice Halwa Recipe In Gujarati)
#CTમુંબઈ આઈસ હલવો (માહિમ હલવા)વાનગીની આમ થી ખાસ બનવાની સફર.સમોસા સામાન્ય વાનગી....પણ સમોસા સાથે જે નામ જોડાય છે તે નામ આ વાનગી ને અલગ બનાવે છે..મનમોહન સમોસા....રાયપુર ભજીયા ( મેથીના કે બટાકાના એવું નામ નથી સંભળાતું)....ભોગીલાલ મૂળચંદનો મોહનથાળ,દાસના ખમણ આવી કાંઈક વાનગીઓ સાથે જે નામ જોડાય છે તે નામ આ વાનગીઓને ખાસ બનાવે છે.આવીજ વાનગી જે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે... જે એના શહેરની શાન છે... ખુદ વાનગી જોડે આખુ શહેર ઓળખાય છે .... મુંબઈનો આઈસ હલવો...કે માહિમનો હલવો.. જ્યાંથી આ હલવાની શરૂઆત થઈ...માહિમએ સ્થળ છે.જામનગરથી માહિમ સુધીની સફર... આ હલવાને લોકપ્રિય બનાવનાર અનુભવી હાથ . કળા , આવડત અને ધીરજ ખરેખર પ્રશંશા અને ગૌરવના હકદાર છે જ..આજે પણ ઘણાની મનગમતીવાનગીઓમાં આ હલવો છે જ. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
ચુરમા ના લાડુ.(Curma na Ladoo Recipe in Gujarati.)
#GCRPost 1 ગણેશ ચતુર્થી ની સૌને શુભેચ્છા.🙏🏻 ગણેશ ચતુર્થી નો પવિત્ર તહેવાર દર વર્ષની વિક્રમ સંવત ની ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા માં આવે છે.ગણેશ ચતુર્થી રાષ્ટ્રભર માં ઉજવાતો તહેવાર છે. ગુજરાતમાં ગણેશ ચતુર્થી પર ચુરમા ના લાડુ પ્રસાદ તરીકે બને છે. Bhavna Desai -
ગુલાબી લાડુ
#ચતુર્થી#ગણપતિ બાપને માટે આ વખતે મેં કંઈક અલગ લાડુ બનાવવાનું વિચાર્યું હતું. તો તૈયાર છે રોઝ ફ્લેવરના કોપરાના લાડુ. ...ખૂબ જ ઝડપથી બની જતા આ લાડુ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. આ લાડુ તમે માત્ર ૫ મિનિટમાં તૈયાર કરી શકો છો. Dimpal Patel -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#MAમારી મમ્મી હેમાંગીનીબેન ધોળકિયાની બધી જ આઇટેમ બહુ જ સરસ બને.પપ્પા બહારની કે હોટેલની વસ્તુ ક્યારેય ના ખાય, એટલે મમ્મી બધી જ વસ્તુ ઘરે જ બનાવે. એને નવું નવું બનાવવા નો શોખ પણ્ ખૂબ. મીઠાઇ માં મમ્મી ની માસ્ટરી.આજે હું જે કાંઈ બનાવું છું તે મારી મમ્મીને આભારી છે.આજે મધર્સ્ ડે સ્પે. માં મારી મમ્મી ની સ્પેશિયાલિટી એવા બુંદીના લાડુ બનાવવાનો પ્રયત્ન કર્યો છે Jignasa Avnish Vora -
-
-
મીઠી બુંદી(methi boondi recipe in Gujarati)
#માઇઇબુકછુટી બુંદી ગરમા ગરમ ખાવાની ખુબજ મજા આવે છે. આ બુંદી બનાવી પણ ખુબજ સરળ છે. Vrutika Shah -
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#શ્રાવણ#ff3નંદ ઘેર આનંદ ભયો , જય કનૈયાલાલ કી .મારા ઘરે દર વર્ષે જન્માષ્ટમી ના તહેવાર માં બુંદી ના લાડુ અચૂક બને જ . જેની રેસિપી આપ સૌ સાથે હું શેર કરું છું Kajal Sodha -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#MW4#મેથીનું શાક Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
છૂટી મીઠી બુંદી
#કાંદાલસણઆ બુંદી છૂટી રહેવાથી પ્રસાદીમાં પણ ઉપયોગ કરી શકાય છે હાલમાં હનુમાન જયંતીનો તહેવાર હતો તો આ બુંદી તો મેં પ્રસાદી માટે ઘરે બનાવી હતી parita ganatra -
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
બુંદી ના લાડુ મારા બાળકો ના પ્રિય છે મને ઘર ની જ મીઠાઈ પસંદ છે તો એમના સારા સ્વસ્થ માટે ઘેર જ બનાવ્યા sonal dave -
ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
ગણપતિ બાપાને લાડુ ખૂબ જ ગમે છે માટે મે આજે ગળી બુંદી બનાવી છે તેના લાડુ પણ વાળી શકાય છે પણ મે છૂટી રાખી છે.#GCR# cookpad Bharati Lakhataria -
-
બુંદી નો લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#SGC #cookpadgujarati#cookpadgujarati Bharati Lakhataria -
-
More Recipes
ટિપ્પણીઓ (14)