પનીર સ્ટફ પરાઠા (Paneer Stuffed Paratha in Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#WPR
#MBR6
#cookpadindia
#cookpadgujrati
પનીર સ્ટફ પરાઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉંનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં મીઠું અને મોણ નાંખી પરોઠા નો લોટ બાંધવો અને ઢાંકી ને બાજુ પર રાખો....

  2. 2

    પનીર છીણી ને એમાં ડુંગળી, મરચાં, કોથમીર અને મીઠું નાખી કણસી ને સોફ્ટ બનાવો.... એના મૉટા ગોળા વાળી લો

  3. 3

    હવે ઘઉંના લોટનો ૧ લૂવો લુઇ મોટી પૂરી વણીને એમાં પનીર નો ગોળો મુકી પુરણપોડી ની જેમ વણી લો અને એને લોઢી પર શેકી લઇએ થોડું ઘ નાખી શેકી લો.... તો તૈયાર છે પનીર પરાઠા

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (14)

Similar Recipes