બટેકા ના સ્ટફ પરાઠા (Bataka Stuffed Paratha Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

#WPR
#cookpadgujrati
#cookpadindia
All Time favourite recipe

બટેકા ના સ્ટફ પરાઠા (Bataka Stuffed Paratha Recipe In Gujarati)

#WPR
#cookpadgujrati
#cookpadindia
All Time favourite recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪ સર્વિંગ
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  3. ૨ ચમચીઆદુ-લસણ મરચાની પેસ્ટ
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  7. ૧/૨ ચમચીકોથમીર નો પાઉડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. લોટ બાંધવા માટે
  10. ક૫ ઘઉંનો લોટ
  11. ૩ ચમચીતેલ મોણ માટે
  12. મીઠું સ્વાદ મુજબ
  13. તેલ પરાઠા શેકવા

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકા લઈ તેને વેસ્ટ કરી લો પછી તેમાં આદુ-લસણ મરચાની પેસ્ટ લાલ મરચું ગરમ મસાલો મીઠું ધાણાજીરું પાઉડર કોથમીર નો પાઉડર અને સમારેલી ઝીણી ડુંગળી નાખીને મિક્સ કરી લો આ રીતે આપણું બટેટાનું સ્ટફિંગ તૈયાર છે

  2. 2

    હવે ઘઉંના લોટમાં મીઠું અને તેલ નાખીને મિસ કરો પછી જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો લોટને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપો

  3. 3

    તો ગરમ કરવા મૂકી દો લોટમાંથી લૂઓ લઈને પૂરી જેવું વણી તેમાં બટેકાનું સ્ટફિંગ ભરો પછી બધી કિનારી ભેગી કરી લે એ વધારાનો લોટ કાઢીને બંધ કરી દો પછી પરોઠો વણી લો તો ગરમ થઈ જાય ત્યારે પરાઠાને તેલ લગાવીને બંને બાજુએથી શેકી લો

  4. 4

    તૈયાર છે આપણા બટેકાના સ્ટફિંગ પરાઠા સર્વ કર્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes