મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)

Fataniyashipa
Fataniyashipa @fataniyashilpa

મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનિટ
3 લોકો માટે
  1. 1 નાની વાટકીમગ
  2. 1પાવરૂ તેલ
  3. હળદર
  4. ધાણાજીરું
  5. ચટણી
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ચપટીખાંડ
  8. થોડું રાઇજીરું
  9. હિંગ
  10. લીમડો
  11. 1/2 ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મીનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ ને શાક કરવાના 1 દિવસ પેલા પલાળી રાખવા

  2. 2

    શાક કરવા સમયે કુકર માં તેલ નાંખો તેલ ગરમ થાય એટલે તેમાં રાઇજીરું, હીંગ, લીમડો નાખી તતડવા દો

  3. 3

    પછી પલાળેલા મગ નું પાણી નિતારી ને કૂકર માં એડ કરો અને શાક ના રુટીન મસાલા નાખી પાણી એડ કરી ઢાંકણ બંધ કરો

  4. 4

    3થી4 સીટી માં શાક થાય જાય 6 ના થાય ફરી 1થી2 સીટી4 વગડાવી

  5. 5

    શાક ને ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Fataniyashipa
Fataniyashipa @fataniyashilpa
પર

ટિપ્પણીઓ

Similar Recipes