મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani

મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 કપબાફેલા મગ
  2. 2ટામેટા ખમણેલા
  3. 2 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  4. 1 ચમચીલસણ ની ચટણી
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  7. 2 ચમચીધાણાજીરૂ
  8. 1/2 ચમચી હળદર
  9. 1/2 ચમચી ગરમ મસાલો
  10. 1 વાટકીકોથમીર
  11. 2 ચમચીલીંબુનો રસ
  12. 4- 5 પત્તાલીમડો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલું કરી એક કડાઈમાં તેલ ગરમ કરવું.

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, લીમડો, હિંગ નાખવાં.

  3. 3

    તે તતડી જાય પછી તેમાં લસણની ચટણી, આદું મરચાં ની પેસ્ટ ઉમેરી પાચ મિનિટ હલાવવું.

  4. 4

    ત્યાર બાદ તેમાં ટામેટાની પ્યુરી નાખવી.

  5. 5

    હવે તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ, નાખી 5 મિનિટ હલાવતાં રહેવું.

  6. 6

    ત્યાર પછી બાફેલાં મગ ઉમેરી દો.

  7. 7

    તેને સરખું હલાવી ને થોડીવાર રહેવા દો.

  8. 8

    હવે ગેસ બંધ કરી મગને સર્વિંગ બાઉલમાં કાઢી લેવા.

  9. 9

    તેની ઉપર કોથમીર ભભરાવી સર્વ કરવા માટે તૈયાર છે આપનું મગનું શાક....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
પર

ટિપ્પણીઓ

Similar Recipes