રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને ધોઈને કુકરમાં જરૂર મુજબ પાણી નાખી 4 થી 5 સીટી વગાડી લો અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો
- 2
ત્યારબાદ વઘારીયામાં તેલ ગરમ મૂકી તેમાં બધા મસાલા કરી એક મિનિટ માટે સાંતળી લો અને વઘારને મગમાં રેડી દો અને બરાબર મિક્સ કરી લો પછી તેમાં લીંબુનો રસ ખાંડ નાખી દો
- 3
ત્યારબાદ મીડીયમ ગેસ ઉપર મગ માં બધા મસાલા ચડી જાય ત્યાં સુધી થવા દો તો હવે આપણા ટેસ્ટી મસાલા મગ બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો તમે આ મગ એમનેમ પણ ખાઈ શકો છો.
Similar Recipes
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#SJRમગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે, તે કોરા, રસાવાળા, ફણગાવેલા, એમ વિવિધ રીતે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7પ્રોટીન થી ભરપુર એવા મે મગ મસાલા ખુબ જ ઓછા તેલમાં બનાવ્યા છે Bhavna Odedra -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મસાલા મગ (Fangavela Masala Moong Recipe In Gujarati)
#MRC પ્રોટીન થી ભરપૂર ભોજન માં કઢી નો જોડીદાર. ખાસ આ ઋતુમાં કઠોળ ફણગાવા સહેલા છે. ખુબ સરસ ફણગી જાય છે. HEMA OZA -
-
-
-
-
-
-
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છેબાળકોને ટિફિન બોક્સમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
-
-
-
-
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16706091
ટિપ્પણીઓ (6)