ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#LB
સોમવારે અને બુધવારે અમારા ઘરે મગ બને જ. મગ નું શાક બહુ જ સિમ્પલ પણ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી કે રોટલા સાથે મસ્ત લાગે છે.
છોકરાઓ ના લંચ બોકસ માં અઠવાડિયા માં 2 વાર તો રોટલી-શાક કે કઠોળ આપવું જ જોઇએ.

ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#LB
સોમવારે અને બુધવારે અમારા ઘરે મગ બને જ. મગ નું શાક બહુ જ સિમ્પલ પણ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી કે રોટલા સાથે મસ્ત લાગે છે.
છોકરાઓ ના લંચ બોકસ માં અઠવાડિયા માં 2 વાર તો રોટલી-શાક કે કઠોળ આપવું જ જોઇએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
1  સર્વ
  1. 1 કપફણગાવેલા મગ
  2. 1/4 ટી સ્પૂનહળદર
  3. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  4. 1 ટી સ્પૂનધાણા જીરું
  5. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. વઘાર માટે 1/2 ટી સ્પૂન તેલ
  8. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    ફણગાવેલા મગ ને પાણી થી ધોઈને, કુકર ના ડબ્બામાં લેવા. અંદર બધા મસાલા નાંખી, વઘાર કરવો.

  2. 2

    મગ ને પ્રેશર કુકર માં મુકી 3 સિટી લેવી. કુકર ઠંડુ પડે પછી ખોલી ને અંદર થી મગ નું શાક કાઢી, લંચ બોકસ માં સલાડ અને રોટલી સાથે મુકવું.

  3. 3

    નોટ : એક બાજુ શાક થતું હોય અને બીજી બાજુ રોટલી બનાવવી અને સલાડ સમારી લેવું. તો તૈયાર છે બહુજ જલ્દી બની જાય એવું લંચ બોકસ માટે મગ નું શાક,રોટલી અને સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes