મસાલા બાજરી નો રોટલો (Masala Bajri Rotlo Recipe In Gujarati)

Prita Parmar
Prita Parmar @cook_37412717

મસાલા બાજરી નો રોટલો (Masala Bajri Rotlo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
  1. 2 કપબાજરી નો લોટ
  2. 1 ચમચીલીલી ચટણી
  3. 1 ચમચીદહીં
  4. 1 ચમચીજીરુ આખુ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. પાણી જરૂર પ્રમાણે
  7. 1 નંગનાની ડુંગળી
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બાજરી ના લોટ મા બધા મસાલા ઊમેરવા ને દહીં ને લીલી ચટણી ને બધુ ઉમેરવુ ને લોટ બાધી ને મસળી લેવૉ.

  2. 2

    હવે તેને લુવોલઈ ને રોટલા નો આકાર આપી ને તવા પર શેકી લેવો તૈયાર છે મસાલા બાજરી નો રોટલો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prita Parmar
Prita Parmar @cook_37412717
પર

ટિપ્પણીઓ

Similar Recipes