રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાજરી નો લોટ લઈ લો.
- 2
તેમાં બધા મસાલા નાખી, પાણી નાખી મિક્સ કરી લો.અને લોટ બાંધો.
- 3
પછી નાના રોટલા હાથ થી થપથપાવી વણી લો.
- 4
પછી તવી માં લઈ બન્ને બાજુ થી શેકી લો.
- 5
એક પ્લેટ માં લઈ બાજરી નો મસાલા રોટલો લસણ ની ચટણી અને ગોળ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બાજરી નો રોટલો
#માસ્ટરક્લાસગુજરાતી ઘર માં બાજરી નો રોટલો ત્રણે ભાણા માં હોઈ છે.એમાં પણ શિયાળા માં બાજરી નો રોટલો ખાવાનું વધારે સ્વાદિષ્ટ લાગે છે. Parul Bhimani -
-
-
મેથી મસાલા વાળો બાજરી નો રોટલો (methi masala valo bajari no rotlo recipe In Gujarati)
ફટાફટ રેસીપી આજે મેં આ હેલ્થી મસાલા વાળો રોટલો બનાયો છે આ ફટાફટ બની જાય છે અને બહુ ટેસ્ટી બને છે આ કાઠિયાવાડી નો famous છે મેં આ રેસીપી મારી મમ્મી પાસે થી શીખવા મળ્યું છેતમે પણ જરૂર try કરજો Chaitali Vishal Jani -
મસાલા બાજરી રોટલો (Masala Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#cookpadindia#cookpadgujarati#MasalarotalaRecipe#મસાલારોટલો#વિન્ટર સ્પેશિયલ એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મસાલા બાજરી રોટલો Krishna Dholakia -
-
બાજરી નો રોટલો
#goldenapron3#week11બાજરી નો રોટલો મને બહુ જ ભાવે શિરામણી માં ચા સાથે બહુ મીઠો લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
બાજરી નો મસાલા વાળો રોટલો (Bajri Masala Rotlo Recipe in Gujarati)
બાજરી માં કેલ્શિયમ , મેગ્નેશિયમ , મેંગેનીઝ , ફોસ્ફરસ , વિટામિન બી જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણ માં મળી રહે છે. બાજરી ના રોટલા ખાવા થી બોડી ને એનર્જી અને તાકાત મળે છે . બાજરી ના રોટલા નું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ નો ખતરો ઘટે છે . બાજરી ના રોટલા હાર્ટ ના દર્દીઓ ને રાહત અને શક્તિ આપે છે .#GA4#Week24Bajra Rekha Ramchandani -
-
-
-
-
લીલી હળદર નું શાક સાથે બાજરી નો ગરમાગરમ રોટલો, મસાલા છાસ અને તળેલાં મરચાં
અમારા મહેસાણા માં લીલી હળદર નું શાક ખૂબ જ પ્રખ્યાત છે. આ શાક સ્વાદ માં તો ખૂબ જ સરસ છે પણ જમ્યા પછી વાસણ ધોવા માટે હાથ ને થોડા મજબૂત બનાવવા પડશે💪...હળદર નો કલર અને ઘી ની ચીકનાશ ધોવા😂.... Binaka Nayak Bhojak -
બાજરી નો રોટલો ટામેટા નું શાક(Bajari Rotlo Tameta Shak Recipe In
કાઠિયાવાળી ડિશઆ ડિશ કાઠિયાવાડ મનપસંદ ડિશ છે Smit Komal Shah -
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_guj#cookpadindia બાજરાનો રોટલો જ્યારે હાથેથી બરાબર મસળીને બે હાથ વડે થેપીને બનાવવામાં આવે છે ત્યારે મીઠો લાગે છે. બાજરાનો રોટલો ખાવાથી વજન પણ વધતું નથી. આમ તો બાજરાની તાસીર ગરમ છે,પરંતુ જે લોકો મહેનતનું કામ કરે છે તેવું સવારના ઊઠીને જ શિરામણ માં બાજરાનો રોટલો લે છે તેને ગરમ લાગતો નથી તથા હવે તો શિયાળાની ઋતુ શરૂ થાય છે એટલે દરેક ઘરોમાં બાજરાનો રોટલો બનતો જ હોય છે. બાજરાના રોટલા સાથે લસણ મરચાની ચટણી, ઘી અને ગોળ, ડુંગળી, કઢી સાથે જ્યારે પીરસવામાં આવે છે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાજરાનો રોટલો હેલ્ધી હોવાથી બ્રેકફાસ્ટમા ચા- દૂધ સાથે ખૂબ જ સારો લાગે છે. લંચમા અને ડિનરમાં રીંગણનો ઓળો તથા રસા વાળા બધા શાક સાથે સારો લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
આજે મેં બાજરી નો રોટલો બનાવ્યો છે. જે હેલ્થ માટે ખાવા માં સારો છે.#GA4#Week24#Bajri#બાજરીનોરોટલો Chhaya panchal -
-
-
લીલી ડુંગરી ની કઢી અને બાજરી નો રોટલો
#CFશિયાળો આવે એટલે હું મારી ઘરે લીલી ડુંગરી ની કઢી બનાવું છું અને તેની સાથે બાજરી ના રોટલા અને ઘી- ગોળ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
રાગી & બાજરી ના વડા
#રાગી અને બાજરી ના વડા ..આ એક સીઝન પ્રમાણે નો ચાય સાથે નો હેલ્થી નાસ્તોછે ..જે આપ ચાય અને દહીં સાથે પણ ખાઈ શકો છો વરસાદ ની આ શિક્ષણ માં ખૂબ સાચવીને ખોરાગ ખાવો જોઈએ જો આવા ટાઈમે આપણે રાગી સને બાજરી જેવા ધાન નો ઉપયોગ કરીએ તો એક સારો ક ટી ટાઈમ નો નાસ્તો બનાવી શકીયે છીએ.તો જોઈએ એની સામગ્રી.. Naina Bhojak -
-
-
-
-
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11691292
ટિપ્પણીઓ (2)