રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1hr 30 mnts
2 લોકો
  1. 250 ગ્રામભાદરા નો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. તેલ મોણ માટે
  4. ઘી શેકવા માટે
  5. 1/2 કી. ગ્રામ ભરથા નું રીંગણ
  6. 2મરચા લીલા
  7. 1 ઇંચઆદરખ
  8. લીલા ધાણા સર્વિંગ માટે
  9. 4 -5 નંગટામેટાં
  10. 1 નંગ ડુંગળી મોટી વાળી
  11. 1+1/2 ચમચી મરચાનો ભૂકો
  12. 2 ચમચી ધાણાજીરૂ નો ભૂકો,
  13. હિંગ,
  14. જીરૂ
  15. 1 ચમચી હળદર
  16. 1/2 વાટકી ચોખા
  17. છાશ
  18. ગોળ

રાંધવાની સૂચનાઓ

1hr 30 mnts
  1. 1

    રીંગણા ના ભરતા માટે જરૂર હતી શાક ધોઈને સાફ કરી લેવું

  2. 2

    લીધેલા રીંગણા ને મીડીયમ સાઈઝ સુધારી લેવું

  3. 3

    રીંગણા ને બાફવા માટે કુકરમાં મૂકી બીજી સામગ્રીને સાવ ઝીણો સુધારી લેવું

  4. 4

    ભરતું વધારવા માટે કડાઈમાં ત્રણ ચમચી તેલ લઈ હિંગ જીરું અદરક નાખીને વઘાર લેવું ત્યારબાદ લીલા મરચા અને ડું1ગળી નાખીને શેકી લેવું

  5. 5

    હવે ટામેટાં નાખી જરૂર હતી મસાલો ધાણાજીરું નો ભૂકો બે ચમચી, લાલ મિર્ચ પાઉડર એકને અડધુ ચમચી,હળદર એક ચમચી,સ્વાદ અનુસાર મીઠું.

  6. 6

    હવે બધી રસો ઘાટો થઈ જાય ત્યાં સુધી એને શેકી લેવું

  7. 7

    બાફેલા રીંગણા ને સ્મેશ કરી અને આ પેસ્ટમાં મિલાવી લેવું

  8. 8

    પાંચ મિનિટ આવી ધાણા નાખીને સર્વ કરી લો બની ગયો આપણો ભડથું

  9. 9

    બાજરાના રોટલા માટે લીધેલા લોટમાં સ્વાદ અનુસાર મીઠું અને બે થી ત્રણ ટેબલ સ્પૂન તેલ નાખી લોટ બાંધી લેવું

  10. 10

    એ લોટમાંથી એક એક ગુણના કરી આપણે રોટલી વણી ધીમા તાપે શેકી લેવું ત્યારબાદ ઈ રોટલી ને એક બાજુથી જરાક કાપી ઉપર અને અંદર ગોળ ઘી નાખો

  11. 11

    દેશી લંચ માટે અડધા વાટકા ચોખાનું ભાત, બનાવ્યું હતું એ ભાત,બાજરાનો રોટલો,ગોળ,અને રીંગણાનો ભરતું,છાશ મસાલા વાળું,તૈયાર થઈ ગયો આપણો લંચ દેશી લંચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

ટિપ્પણીઓ

Similar Recipes