રાંધવાની સૂચનાઓ
- 1
છાસ ને ગરમ કરી તેમાં મીઠું,હળદર, મરચુ અને લોટ નાખી બ્લેન્ડર ફેરવી લો.પછી એક જાડા તળિયાવાળા વાસણમા અથવા નોનસ્ટિક કડાઈમાં બધું વેસર નાખી સતત હલાવતા રહેવું.
- 2
૧૫ મિનીટ પછી એક ડીશ માં સેજ પાથરી ઠરે એટલે રોલ વાળવો વળે તો ગેસ બંધ કરવો.ના ઠરે તો થોડી વાર થવા દેવું.પછી સ્ટીલ ની થાળી માં તવેથા કે પાણી વાળો હાથ કરી ઠારી દેવું.
- 3
પછી કાપા પાડીને રોલ વાળી એક બાઉલ માં ગોઠવવા.વગાર માટે તેલ મૂકી તેમાં રાઈ નાંખી તતડે એટલે હિંગ નાખી ગેસ બંધ કરી લાલ મરચું અને તલ નાખી રોલ પર વેડવું અને બાઉલ ઉછાળી ને મિક્સ કરવું. ઉપર ટોપરા નું ખમણ નાખી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#જુલાઈ #માઇઇબુકમેં ફટાફટ રેડી થાય એ રીતે ખાંડવી બનાવી છે તમે પણ બનાવો Kamini Patel -
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MAમને મારી મમ્મી ના હાથ ની બનેલી ખાંડવી બહુ જ ભાવે. અને એવી ખાંડવી મે આજ સુધી ક્યાંય પણ નથી ખાધી. Disha Chhaya -
-
-
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#DAWeek1 બાળકોને ભાવતી મોટાની ગમતી સૌ કોઈની ફેવરિટ એવી ખાંડવી. Chetna Jodhani -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#super recipe of July@sneha_333 inspired me for this recipe.ખાંડવી મારી ફેવરીટ.. ઘણી વાર બનાવી પરંતુ આ વખતે કુકપેડની ચેલેન્જ માટે કુકરમાં બનાવી. હલાવવાની માથાકૂટ વિના બનતી સરસ મજાની ખાંડવી.કુકરમાં પેલી વાર બનાવતી હોઈ ટ્રાયલ માટે ૧/૨ વાટકી ચણા ના લોટની બનાવી છે. હવે પ઼છી વધુ બનાવીશ અને આજનાં અનુભવ પર થી વધુ પાતળી બનશે. Dr. Pushpa Dixit -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#ખાંડવીમારાં મિસ્ટર ને બહુ જ ભાવે એટલે હુ બનાવી લાવ કોઇ guest aaviya Hoy ફરસાણ માં મારા મિસ્ટર ખાંડવી જ કે તો મે આજે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
ખાંડવી (કુકર માં) (Khandvi recipe in gujarati)
#ફટાફટચણાનો લોટ અને દહીં અથવા છાશ બે મુખ્ય ઘટકો થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાતના ટ્રેડિશનલ નાસ્તામાં ખાંડવી નો સમાવેશ થાય છે. ખાંડવી ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Parul Patel -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15356414
ટિપ્પણીઓ