રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની કાળી દાળ ધોઇ જરૂર મુજબ પાણી નાખી ચાર સીટી વગાડી લ્યો.કુકર ઠંડુ પડે એટલે ખોલી ને જોશું તો દાળ બફાઈ ગઈ છે
- 2
બાઉલ મા છાસ લઈ ચણા નો લોટ અને હળદર નાખી ડોળી લ્યો.તેમાં બાફેલી દાળ નાખી હવે તેમાં હળદર,મીઠું નાખી હલાવી ઉકાળી લ્યો.
- 3
વધારીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને મેથી નાખી તતડે એટલે હીંગ અને લસણ નાખી હલાવી ને દાળ માં વધાર કરી લ્યો.અને બે મિનિટ ઉકાળી લ્યો.તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી અડદ ની કાળી દાળ.આ દાળ સરસ લાગે છે. શિયાળા માટે બેસ્ટ મનાય છે.આ દાળ ઘી સમાન છે
- 4
Similar Recipes
-
-
-
કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)
#February#નાગર લોકો મંગળવાર અથવા શનિવાર એ બનાવે કા આખા (અડદ) Ishwari Mankad -
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 કાઠીયાવાડ નાં દેશી ખાણા માં અડદ ની દાળ મુખ્ય છે. તે શકિત થી ભરપૂર છે.ખાસ કરી ને બાજરી નાં રોટલા સાથે પીરસવા માં આવે છે. Varsha Dave -
-
-
કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ,ડીનર રેસીપી# અડદ ની દાળ ( અડદ ફાડા)મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર ,પ્રોટીન હોય છે. સિમ્પલ અને બનાવા મા ઈજી છે. રેગુલર ડાયેટ મા તુવેર ની દાળ આપળે ખાતા હોય છે અડદ ની દાળ બનાવીયે તો થોડુ ચેન્જ લાગે.સાથે સ્વાદિષ્ટ અને પોષ્ટિક પણ છે. Saroj Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR બધાં નેજ ભાવતું અડદ ની દાળ ને રોટલા એમાં પણ લસણ ની ચટણી હોય બીજુ શું જોઈએ HEMA OZA -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાળ પ્રોટીનનો સૌથી ધનિક સ્ત્રોત છે અને તેમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટ પણ છે. વિટામિન બીથી ભરેલું, તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ સારું છે ,કારણ કે તેમાં ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ટ્રેસ તત્વોની હાજરી અંગના કાર્યો માટે સારી બનાવે છે. 70 અને ડાયેટરી ફાઇબરથી વધુની સાથે, તે પાચનમાં પણ મદદ કરે છે. Ashlesha Vora -
-
-
અડદની કાળી દાળ (Urad Black Dal Recipe In Gujarati)
અડદની કાળી દાળ પ્રોટીન થી ભરપૂર છે અને શિયાળામાં શક્તિવર્ધક ખોરાક તરીકે ખાઇ શકાય. નાગર લોકો માટે વધેલી દાળ સાંજે છાશ-ચણાના લોટ થઈ ઉકાળી આગળ પડતી હિંગ સાથે ખવાય છે તો પંજાબી લોકો પણ ખૂબ પસંદ કરે છે. Krishna Mankad -
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1#Mycookpadrecipe53અડદ ની છડી દાળ આ વાનગી ની પ્રેરણા પરંપરાગત રીતે ઘર માં જે રીતે બનતી આવી છે એમ ઘર ના વડીલ વર્ગ એટલે દાદી, મમ્મી પાસે થી શીખેલી. અમારે ત્યાં રસોઈ ના અમુક રિવાજો એવા છે કે એ આવડે તો છોકરી કુશળ એમ કહેવાય. ખાસ લગ્ન વખતે છોકરા છોકરી ની વ્યક્તિગત મુલાકાત માં છોકરા નો ખાસ આ એક સવાલ હોય હોય ને હોય જ. એનું કારણ કે જ્ઞાતિ માં થોડા ઘણા ફેરફાર ઘેર ઘેર હોય પરંતુ વસ્તુ બનતી પહેલે થી જોઈ હોય એટલે કોઈ પણ છોકરા ના મન માં એની મમ્મી જેમ બનાવે એમ કોઈ છોકરી ને રસોઈ આવડે છે કે નહિ એ જાણવા નો હેતુ હોય. અડદ ની દાળ માટે કહેવાય કે ખાટી હોવી જોઈએ, દાળ આખી રહેવી જોઈએ, શેકેલું જીરું અને લીલા મરચાનો વઘાર જોરદાર હોવો જોઈએ. તો ચાલો માણીએ અડદ ની છડી દાળ. Hemaxi Buch -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ન્યુટ્રીશન થી ભરપુર એવી અડદ ની દાળ અમારા ઘરે શનિવારે અચૂક બનાવામાં આવે છે...બાજરી ના રોટલા અને ગોળ સાથે ખૂબ સ્વાદ લાગે છે...#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 અહીં મેં અડદની દાળ ઓથેન્ટિક રીતે બનાવેલ છે જેમાં મેં તેલનો ઉપયોગ નથી કર્યો અને રેગ્યુલર મસાલા સાથે ટેસ્ટી અડદની દાળ ઝડપથી તૈયાર થઈ જાય છે sonal hitesh panchal
More Recipes
- ગુવાર શિંગ નુ શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
- રીંગણનો ઓળો બાજરી નો રોટલો (Ringan Oro Bajri Rotlo Recipe In Gujarati)
- કોર્ન કેરેટ ઇન્સ્ટન્ટ હાંડવો (Corn Carrot Instant Handvo Recipe In Gujarati)
- લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
- બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16512054
ટિપ્પણીઓ