ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
2વ્યક્તિ
  1. 1બાઉલ ગુંદર
  2. 1બાઉલ ઘી
  3. 1થી દોઢ વાટકી ગોળ
  4. 1 ચમચીસૂંઠ પાઉડર
  5. 1 ચમચીગંઠોડા પાઉડર
  6. 2બાઉલ બદામ, કાજુ, મગજતરી નો પાઉડર
  7. 1 ચમચીકાટલું પાઉડર

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌપ્રથમ ગુંદરને સાફ કરી તળી લેવો, આને મિક્સરમાં ઝીણો ક્રશ કરી લેવો ગોળને ઝીણો સમારી લેવો, કાજુ બદામ મગજતરી નો ભૂકો કરી લેવો

  2. 2
  3. 3

    એક કડાઈમાં ઘી મૂકી ગોળ નાખી ગોળ ઓગળી જાય એટલે દળેલો ગુંદર, દળેલો કાજુ બદામ મગજતરી નો ભૂકો, સૂંઠ પાઉડર ગંઠોડા પાઉડર અને કાટલું પાઉડર નાખી બરાબર હલાવી લેવું

  4. 4
  5. 5

    એક મોટી થાળીમાં ઠારી દેવો થોડો ઠંડો પડે એટલે તેના ટુકડા કરી લેવા

  6. 6

    તો તૈયાર છે શિયાળામાં શક્તિવર્ધક ગુંદર પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes