કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી મૂકી અને ઘઉંના લોટને શેકી લેવો થોડો ગુલાબી રંગનો થાય એટલે તેમાં અધકચરો કરેલો ગુંદર ફરીથી શેકી લેવો પછી ગેસ બંધ કરી તેમાં છીણેલો ગોળ મેળવી લેવો બધુ બરાબર મિક્સ કરી લેવું
- 2
પછી આ મિશ્રણમાં કોપરાનું ખમણ કાજુ- બદામની કતરણ ગંઠોડા અને સૂંઠ પાઉડર અને કાટલું પાઉડર નાખી નાંખી બધું મિક્સ કરી લેવું
- 3
ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં મિશ્રણ ને પાથરી થોડું ઠંડુ પડે એટલે તેના ટુકડા કરી લેવા
- 4
ડ્રાયફ્રૂટ્સ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરવું
- 5
તૈયાર છે શિયાળામાં ખવાતું સ્વાસ્થ્યવર્ધક વસાણું કાટલુંપાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#Week1વિન્ટર કિચન ચેલેન્જ Week1#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
-
-
-
કાચું કાટલું(Katlu recipe in Gujarati)
#MW1શીયાળા માટે આ એક ખૂબજ ઈઝી વસાણૂ છે. લેડીઝ ને કમર નો દૂખાવો કોમન હોય છે, આ કાચા કાટલા થી એ દૂખાવામા ઘણો ફર્ક પડે છે. આ કાચૂ કાટલૂ લેડીઝ માટે એક બુસ્ટર ડોઝ છે. Bhumi Rathod Ramani -
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujaratiઆજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો hetal shah -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
-
-
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura -
More Recipes
- ઈન્ડિયન સ્ટાઈલ મેક્રોની પાસ્તા (Indian Style Macaroni Pasta Recipe In Gujarati)
- બ્રોકોલી અને બદામ નો સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- વાલોર પાપડી રીંગણ નુ શાક (Valor Papdi Ringan Shak Recipe In Gujarati)
- પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
- ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15835728
ટિપ્પણીઓ