ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ઘી ને ગરમ કરવા મૂકો.ગરમ થાય એટલે ધઉં નો લોટ ઉમેરી ધીમા ગેસ પર શેકો.એક ચમચો ઘી ગરમ કરી ખુબ ગરમ થાય એટલે ગુંદર ફોડી લો. ઠરી જાય એટલે વાટકી થી થોડો ક્રશ કરી લો.
- 2
લોટ શેકાઈ જાય એટલે ઉતારી, થોડો ઠરે એટલે સ્વાદ મુજબ ગોળ ઉમેરી મિક્સ કરો ત્યાર બાદ ગોળ,સૂંઠ,તેમજ કોપરા નું છીણ, કાજુ,બદામ ની કતરણ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
થાળી માં ઘી લગાવી ગુંદર પાક ને ઢાળી દો.ઉપર ડ્રાયફ્રૂટ્સ ની કતરણ ભભરાવી દો.થોડી વાર પછી કાપા પાડો.અને પીસ કરો ડબ્બા માં ભરી લો.આ પાક લાંબો સમય સ્ટોર કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
શક્તિવર્ધક શિયાળુ પાક
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શરીર ને વધારાની શક્તિ ની જરૂર પડે છે,ત્યારે.અલગ અલગ વસાણાં બનાવી ને ખાવાથી શરીર માં ગરમી ની પુરવણી થાય છે. Varsha Dave -
ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati)
#trend શિયાળો આવે છે એટલે મેં આજે ગુંદર પાક બનાવીયો છે... બાળકો ને પણ ભાવે તેવો માવા વાલો... ઓછા વસાણાં વાલો....emyuniti વધારે તેવો ઓછા ઘી વાલો... ટેસ્ટી...😋Hina Doshi
-
મધ મિશ્રીત ગુંદર પાક
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#મધ મિશ્રીત ગુંદર પાકનહીં ગોળ, નહીં ખાંડ કે નહીં ખજૂર...અને છતાંય ગુંદર પાક....જી હાં આજે મેં મધ મિશ્રીત ગુંદર પાક ની રેસીપી મૂકી છે. મધ મિશ્રીત ગુંદર પાક માં વપરાતા ગુંદર અનેક રીતે આપણ શરીર ને લાભકારી છે...શિયાળામાં વપરાતા પાક/વસણા માં વપરાતો ગુંદર શરીર ને તાકાત આપે છે,હાડકાં ને પોષણ આપે છે,કરોડરજ્જુ ને મજબૂત કરે છે,સાંધાના દુખાવા ને દૂર કરે છે....ટૂંકમાં આપણા શરીર ના સંપૂર્ણ પોષણ માટે ગુંદર ધણો જ ઉપયોગી છે.મધ પણ શરીર માં હિમોગ્લોબીન વધારે, શ્ર્વાસ ના રોગો મટાડે,પિત ને શાંત કરે...પિત મટાડે,બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે..# મધ ને ગરમ ઘી સાથે ના લેવાય...ઘી માં તળેલ ગુંદર સાવ ઠંડો થાય પછી જ મધ ઉમેરવાનું.સુવાવડ પછી સ્ત્રી ને આપવામાં આવે છે ,આપણે પણ શિયાળાની કડકડતી ઠંડી આ ગુંદર પાક ને રોજ એક ચમચી લેવો જોઈએ. મારા કાકા ની દિકરી ના માસીજી એ આ ગુંદર પાક બનાવતાં હતાં પણ શીતલજી એ આ રેસીપી સરસ શીખવી છે .... Krishna Dholakia -
ગુંદરપાક(gundar paak in recipe Gujarati)
#trendWeek 1વસાણાં અને પાક શિયાળા માં ઠંડી સામે રક્ષણ આપે છે.અને ગરમી અને શક્તિ મળે છે.તો આજે મેં શક્તિવર્ધક ગુંદર પાક બનાવ્યો છે Dharmista Anand -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#US#ઉતરાયણ સ્પેશિયલ રેસીપી. ઉતરાયણ શિયાળા માં જ આવે છે. તો તલ,દાળિયા, મમરા ની ચીકી સાથે તમે અડદિયા પાક પણ બનાવી શકો છો.વસાણાં તરીકે અડદિયા પાક બધા નાં ઘરે બનતો હોય છે.જે શરીર માટે શક્તિ દાયક અને ગરમી આપનાર છે. Varsha Dave -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ગુંદર ની રાબ
#હેલથીઆ વાનગી સ્વાસ્થ્યવર્ધક, તુરંત શક્તિ આપનાર,સગર્ભા સ્ત્રીઓ , પ્રસુતિ થયેલ સ્ત્રી માટે ખૂબ જ ગુણકારી છે.આમાં રહેલ ગુંદર શરીર મા કોઈ પણ ભાગ માં દુખાવો મટાડે છે.શિયાળા માં ખાસ કરી ને પીવાય છે.સૂંઠ, ગંઠોડા શરદી,વાયુ મટાડે છે,ઘી શક્તિ આપે છે,ગોળ માં ભરપૂર આયર્ન હોય છે,હાડકા મજબૂત કરે છે.બદામ ,સૂકું કોપરું સ્વાદ અને સ્ફૂર્તિ આપે છે.ગુંદર અને દેશી વસાણાં થી બને છે. Jagruti Jhobalia -
સ્વીટ એન્ડ સ્પાઈસી ચોકલેટ બોલ (Sweet Spicy Chocolate Balls Recipe In Gujarati)
#VR#MBR8#week8 Marthak Jolly -
-
ગુંદર પાક(Gundar Paak Recipe in Gujarati)
#GA4#week15ગુંદર પાક ખાવાથીધાના દુઃખાવામાં રાહત રહે છે. સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.pala manisha
-
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
ગુંદર પાક શિયાળા માં બનાવવા માં આવતી મીઠાઈ / વાસણા નો પ્રકાર છે. ગુંદર પાક માં ઉમેરવા માં આવતી વસ્તુઓ એને આરોગ્યવર્ધક બનાવે છે. આ એક સ્વાદિષ્ટ અને ગુણકારી મીઠાઈ છે જે શિયાળા દરમ્યાન ખાવાથી શરીર ને ખૂબ ફાયદો થાય છે.#WK2#cookpadindia#cookpad_gu spicequeen -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
ગુંદર પાક (Gundar paak recipe in Gujarati)
#trendગુંદર પાક ખાસ કરી ને શિયાળા મા ખવાય છે તે ખાવા થી લેડીઝ કમર ના દુખવા મા રાહત થાય છે..અમે તો દર શિયાળા મા બનાવી એ છીએ .. અને ખાવા મા પન ખૂબ જ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
-
મસાલા પાક (Masala Paak Recipe In Gujarati)
આ વસાણા વાળો પાક ખાવો શિયાળામાં આપણા માટે ગુણકારી છે.#GA4#Week15#Jaggery Rinku Saglani -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
Week-8 શિયાળા ની સ્પેશિયલ વશાનું એટલે મેથી પાક ને લાડવા..#CB8 Hina Naimish Parmar -
-
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
ગુંદર પાક શિયાળામાં બનતું એક ખાસ પસંદ છે આ વસાણુંનાના અને મોટા સૌને ભાવે તેવું હોય છે આ ગુંદર પાકમાં મેં ગોળનો ઉપયોગ કરીને બનાવ્યો છે#VR#cookpadindia#cookpadgujarati Amita Soni -
ગુંદર નાં લાડવા (gundar na Ladoo recipe in gujarati)
#GA4#week14#Ladooગુંદર નાં લાડુ ખુબ જ શક્તિ દાયક છે.. ગુંદર ખાવા થી શરીર માં આપણા સાંધા ઓને જરૂરી પોષણ આપી સાંધા ઓને ઘસારો થતો અટકાવવા માં મદદરૂપ થાય છે.. તેમાં સુંઠ,ગંઠોડા અને ગોળ,ઘી,સુકોમેવો, કોપરું .. શરીર ને શિયાળામાં ઠંડી માં ગરમાવો આપી તાકાત આપે છે.. Sunita Vaghela -
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. બનાવાની રીત પણ સહેલી. Reena parikh -
ગુંદર પાક
#શિયાળાબાળકો ને પણ ભાવે તેવુ વસાણુંઆનો ટેસ્ટ ટોપરા પાક જેવો છે. Bhavita Mukeshbhai Solanki -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
#VR#વિન્ટરરેસીપી વસાણું શિયાળામાં શરીરને પોષણ આપે, મેથી ખાવા થી શરીર માં વા ,સંધિવા સામે રક્ષણ મળે છે.. ગુંદર શરીર નાં હાડકાં ને મુવમેન્ટ કરવા માટે સ્નિગ્ધતા પૂરી પાડે.. એટલે હાડકાં ને ઘસારો લાગે નહીં.. અડદ, કોપરું, ગોળ, સુકો મેવો આમાં થી શરીર ને શિયાળામાં એનર્જી , ગરમાવો મળે છે..તો આ છે.. પરફેક્ટ રેસિપી.. Sunita Vaghela -
મલ્ટીગ્રેઇન મસાલા ભાખરી (Multigrain Masala Bhakhri Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શકિત દાયક ખોરાક શરીર માટે ખુબ જરૂરી છે .આ ભાખરી માં ભરપુર પ્રોટીન રહેલું છે જે તંદુરસ્તી માટે ઉત્તમ છે.વડી તે સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક
#VR#Post4#MBR8#My best recipe of 2022 (E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીને રેસીપી બનાવવામાં આવે છે તેમાં આટલું પાક મેથીના લાડુ ગુંદર પાક અડદીયા વગેરે શિયાળુ વાનગી બનાવવામાં આવે છે એમાં મેં આજે એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક બનાવ્યો છે આ મારી બેસ્ટ અને સ્પેશ્યલ રેસીપી છે Ramaben Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15773691
ટિપ્પણીઓ (8)