ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. બનાવાની રીત પણ સહેલી.

ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)

ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. બનાવાની રીત પણ સહેલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩~૪ લોકો
  1. ૧વાટકો ગુંદર
  2. ૧વાટકો ઘઉં નો લોટ રોટલી no
  3. ૧વાટકોગોળ
  4. 1 1/2વાટકો ઘી (દોઢ)
  5. ૧ ચમચીઈલાયચી
  6. ૧ ચમચીસૂંઠ
  7. ૧ ચમચીગંઠોડા
  8. 1/2 ચમચીજાયફળ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બધીજ વસ્તુ નું માપ સરખું લો. ઘી નું પ્રમાણ દોઢું લો.

  2. 2

    કડાઈ માં ઘી મૂકી ઘઉં નો લોટ શેકવો. ગુલાબી થાય ત્યાં સુધી

  3. 3

    ત્યાર બાદ ગુંદર વાટી લો. અને ધીરેધીરે નાખો. હલાવી લેવું.

  4. 4

    બરાબર હલાવી ને ગેસ બંધ કરો. ત્યારબાદ ગોળ, ઈલાયચી, સૂંઠ, ગંઠોડા નાખી ચોસલું પડવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes