જામફળ અને દાડમનું સલાડ (Jamfal Pomegranate Salad Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
જામફળ અને દાડમનું સલાડ (Jamfal Pomegranate Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
જામફળ ના ગોળ ટુકડા કરી લેવા દાડમને છોલી તેના દાણા કાઢી લેવા
- 2
સૌથી પ્રથમ દાડમના દાણા ડીશમાં પાથરી તેના ઉપર જામફળના ગોળ ટુકડા ગોઠવી ઉપરથી દાડમના દાણાથી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોગરી જામફળ સલાડ (Mogri Jamfal Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#winterhealthyશિયાળાના સીઝનમાં અલગ અલગ જાતના શાકભાજી અવેલેબલ હોય છે. એમાં મોગરીએ શિયાળામાં જ મળે છે અને મોગરી ખાવાની ખૂબ મજા આવે છે. આજે મેં મોગરી અને જામફળ ને મિક્સ કરીને સેલેડ બનાવ્યું છે. મોગરી અને જામફળ નું સેલેડ મુખ્ય ભોજનની સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે. મિત્રો આ રેસિપી હું શેર કરું છું તો જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
-
-
જામફળ નું સલાડ (Jamfal Salad Recipe In Gujarati)
આજે શિરડી દર્શન કરવા જતા રસ્તા માં ઘણા બધા જામફળ વેચાતા જોવા મળ્યા..એના લાલ અને સફેદ પાકેલા હતા..મે ખરીદી લીધા .આજે સફેદ પાકેલા જામફળ કાપી ને ચાટ મસાલો સ્પ્રીંકલ કરી ને સલાડ જેવું બનાવ્યું. Sangita Vyas -
-
-
-
-
દાડમ અને સ્ટ્રોબેરી જ્યુસ (Pomegranate Strawberry Juice Recipe In Gujarati)
#RC3Red color recipeRainbow challenge Parul Patel -
ફ્રુટ નું સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #salad #healthy #fruitsalad#fruit #quickandeasysalad #SPR Bela Doshi -
-
કલરફુલ સલાડ (Colourful Salad Recipe In Gujarati)
#SPR#cookpad Gujarati#cookpadindiaસલાડ એક સાઈડ ડીશ છે , હેલ્ધી અને ભોજન ના સ્વાદ વધારે છે ,જો લંચ મા ફકત સલાડ ખાવા મા આવે તો પોષ્ટિકતા ની સાથે વેટ લાસ પર કરે છે શરીર મા ઉર્જા ના સંચાર કરી શરીર મા સ્ફુર્તિ લાવે છે. કલરફુલ સલાડ વિભિન્સ શાક ભાજી અથવા ફ્રુટસ થી બનાવી શકાય છે એ બાલકો ને ખાવા માટે આકર્ષિત કરે છે.. Saroj Shah -
પોમો કોર્ન સલાડ(pomo corn salad recipe in Gujarati)
હેલ્થી ફૂડ હંમેશા ને માટે મારુ મનપસંદ છે.કાયમ એવા પ્રયાસ કે રોજિંદા ખોરાક માં હેલ્થી ફૂડ નો સમાવેશ કરવા નો જ#સાઈડ Lekha Vayeda -
દાડમ સ્કવોશ (Pomegranate Squash Recipe In Gujarati)
#RC3#Red colour#cookpad Gujarati#cookpad India SHRUTI BUCH -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
મોગરી જમરૂખ નું સલાડ (Mogri Jamrukh Salad Recipe In Gujarati)
#SPR#Salad#Cookpadશિયાળાની શરૂઆત થાય છે. અને શાકભાજી, મોગરી ,આર્યા, જમરૂખ, વગેરે ફ્રેશ અને કુમળા આવે છે. તો મેં આજે મોગરી અને જમરૂખનું સલાડ બનાવ્યું છે. Jyoti Shah -
-
કોબીજ મસાલા સલાડ(cabbage masala salad recipe in Gujarati)
#GA4#Week14#કેબીજઆજે હું તમારા માટે Dhara Kiran Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16707494
ટિપ્પણીઓ