કલરફુલ સલાડ (Colourful Salad Recipe In Gujarati)

#SPR
#cookpad Gujarati
#cookpadindia
સલાડ એક સાઈડ ડીશ છે , હેલ્ધી અને ભોજન ના સ્વાદ વધારે છે ,જો લંચ મા ફકત સલાડ ખાવા મા આવે તો પોષ્ટિકતા ની સાથે વેટ લાસ પર કરે છે શરીર મા ઉર્જા ના સંચાર કરી શરીર મા સ્ફુર્તિ લાવે છે. કલરફુલ સલાડ વિભિન્સ શાક ભાજી અથવા ફ્રુટસ થી બનાવી શકાય છે એ બાલકો ને ખાવા માટે આકર્ષિત કરે છે..
કલરફુલ સલાડ (Colourful Salad Recipe In Gujarati)
#SPR
#cookpad Gujarati
#cookpadindia
સલાડ એક સાઈડ ડીશ છે , હેલ્ધી અને ભોજન ના સ્વાદ વધારે છે ,જો લંચ મા ફકત સલાડ ખાવા મા આવે તો પોષ્ટિકતા ની સાથે વેટ લાસ પર કરે છે શરીર મા ઉર્જા ના સંચાર કરી શરીર મા સ્ફુર્તિ લાવે છે. કલરફુલ સલાડ વિભિન્સ શાક ભાજી અથવા ફ્રુટસ થી બનાવી શકાય છે એ બાલકો ને ખાવા માટે આકર્ષિત કરે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ધોઈ ને નાના નાના પીસ કટ કરી લેવાના,ડુંગળી,કાકડી ને છોળી ને નાના નાના પીસ કટ કરી લેવાના,
- 2
એક મીકસિંગ બાઉલ મા કાકડીના પીસ ટામેટાના પીસ,ડુંગળી ના પીસ,દાડમ ના દાણા,લીલા મરચા મિક્સ કરી ને લીંબુ ના રસ અને મીઠું નાખી ને મિક્સ કરી લેવુ અને લીલા ધણા નાખી ને સર્વ કરવુ.
- 3
તૈયાર છે રેગુલર શાકભાજી મા થી બનતા કલરફુલ કચુંબર સલાડ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મખાના સલાડ (Makhana Salad Recipe In Gujarati)
#SPR મખાના સલાડ જે આયુર્વેદિક સલાડ તરીકે પણ ઓળખાય છે અને હેલ્ધી સાથે ક્રિસ્પી સલાડ બને છે.જે બ્રેકફાસ્ટ માં અથવા સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
ક્લરફુલ સલાડ (Colourful Salad Recipe In Gujarati)
#SPR સલાડ મા અનેક વિટામિન મળી જાય છે વિંટર્સ માં સલાડ ખાવા ની મોજ આવે. Harsha Gohil -
મગ સ્પ્રાઉટ સલાડ (Moong Sprout Salad Recipe In Gujarati)
#SPRઅ હેલ્થી એન્ડ નુટ્રિટીવ સલાડ.Cooksnapthemeoftheweek@Ekrangkitchen Bina Samir Telivala -
ગાર્ડન સલાડ (Garden Salad Recipe In Gujarati)
#SPR#salad pasta recipe#seasonal salad વિન્ટર મા મળતા વેજી ટેબલ મૂળા, ગાજર,ઓનિયન ,કોથમીર ના સલાડ બનાવી ને સલાડ ડ્રેસીગં સ્પ્રિકંલ કરી ને લંચ મા સાઈડ ડીશ તરીકે સર્વ કરયુ છે.. Saroj Shah -
-
પૌષ્ટિક સલાડ (Nutritious Salad Recipe In Gujarati)
# સીજનલ# ગાજર, મૂળા, આંબા હળદર , પીળી હળદર , ટામેટા ,લીલી ડુગંળી દાડમ સરસ મળે છે. બધા મિક્સ કરી ને પૌષ્ટિક સલાડ બનાયા છે સાઈડ ડીશ તરીકે લંચ,ડીનર મા લઈ શકાય છે વેટ લાસ માટે પણ લઈ શકાય છે .. Saroj Shah -
-
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#SPR#breakfast#sprouts#cereals#beans#cookpadindia#cookpadgujaratiસલાડ ને હેલ્ધી અને આકર્ષક બનાવવા માટે પલાળેલા કે બાફેલા કઠોળ ની સાથે થોડા કલરફૂલ શાકભાજી અને ચટપટા મસાલા અને બાફેલા શીંગદાણા સાથે બનાવ્યું છે.જે ડાયેટ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે . આ સલાડ ને સવારે નાસ્તા માં અથવા ભોજન માં સાઈડ ડિશ તરીકે લઇ શકાય. Keshma Raichura -
કાકડી નું સલાડ (Cucumber Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladકાકડી એ આપણા શરીર મા પાણી ની કમી પૂરી કરે છે,ગરમી મા કાકડી નું સલાડ ઉપયોગી છે કાકડી આપણ ને લૂ લાગવાથી બચાવે છે. Tejal Hitesh Gandhi -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં પુષ્કળ શાકભાજી આવે છે..શરીર માટે આ શાકભાજી કાચા જ ખાવા થી પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે...સલાડ મારું પ્રિય છે.. એમાંય આ મારૂં સ્પેશિયલ સલાડ હું તમારા સાથે શેર કરું છું.. સલાડ સાથે વઘારેલા મમરા કે પલાળેલા પૌવા મિક્સ કરી ખાવાથી પેટ ભરાઈ જાય છે..અને વજન પણ વધતું નથી.. આમાં હું લંચ સમયે ખાવા બનાવું તો ફણગાવેલા મગ, મઠ, ચણા પણ મિક્સ કરૂં છું.. તમે તમારી મનપસંદ વેજીટેબલ લઈ શકો.. Sunita Vaghela -
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ ખાવા ના ઘણા ફાયદા છે .દિવસ માં એકવાર એક પ્લેટ સલાડ અવશ્ય ખાવું જોઈએ .સલાડ દ્વારા શરીર માં પ્રોટીન , ફાઈબર , વિટામિન અને મિનરલ્સ મળી રહે છે .ડોક્ટર પણ સલાડ ખાવા ની સલાહ આપે છે .સલાડ ખાવા થી ભૂખ પણ ઓછી લાગે છે . અત્યારે આ કોરોના કાળ માં આ સલાડ ખાવું જોઈએ .#Immunity Rekha Ramchandani -
ચણા સલાડ(Chana Salad recipe in gujarati)
#સાઈડ #cookpadindia #cookpadgujaratiપ્રોટીનસભર આ સલાડ તમારા ભોજનને પુર્ણ કરે છે એમ કહીએ તો અતિશયોક્તિ નહી કહેવાય. Urvi Shethia -
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati -
-
-
સ્પ્રાઉટ્સ સલાડ (Sprouts Salad Recipe In Gujarati)
#SPR #MBR4 પ્રોટીન થી ભરપૂર હેલ્ધી મગ સલાડ જે ઘર માંથી આસાની થી સામગ્રી મળી જાય છે અને પેટ ને ભરેલું રાખે છે.જે સવાર નાં નાસ્તા માં અથવા લંચ કે ડિનર માં સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
ચણા જોર ગરમ સલાડ (Chana Jor Garam Salad Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૩#ચણા_જોર_ગરમ_સલાડ (Chana Jor Garam Salaad Recipe in Gujarati ) આ એક એવી સાઈડ ડીશ છે જે ઓછા સમયમાં જલ્દી બની જાય છે. જ્યારે મારા બાળકો ને સાંજે નાની ભૂખ લાગે છે ત્યારે હું તેમને આ ચણા જોર ગરમ સલાડ બનાવી આપી છું.. મારા બાળકો ને આ સલાડ ખૂબ જ ભાવે છે. Daxa Parmar -
-
ક્રિસ્પ કલરફુલ સલાડ (Crisp Colourful Salad Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati શિયાળા માં બધા વેજિટેબલ્સ ખૂબ સરસ આવે છે તો સલાડ બનવા ની અને ખાવા,ખવડાવા ની મજા પડે છે. આ સલાડ માં મસાલા સીંગ અને મસાલા દાળ નો ક્રનચી ટેસ્ટ ખૂબ સરસ લાગે છે Bhavini Kotak -
ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Arpita Shah -
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
ફણગાવેલા કઠોળનો કલરફુલ સલાડ (Sprouted Kathol Colourful Salad Recipe In Gujarati)
#GA4 #Week5 ઉનાળા માં શકભાજી ઓછા ભાવે ત્યારે ઓપ્શન માં લેવાય આમ તો બારેમાસ જુદા સલાડ વાપરતા જ હોઈ ઈ છે Bina Talati -
સલાડ (Salad Recipe In Gujarati)
#સાઈડ1. ક્વીક રીફ્રેશીગ સ્વીટ કોર્ન સલાડ2. પીનટ સલાડ3. કચુંબર સલાડ4. કર્ડ સલાડઅહીં મે 4 પ્રકાર ના રીફ્રેશીગ સલાડ બનાવ્યા છે જે ઇન્સ્ટંટ બની જાય છે અને મહેમાન આવે ત્યારે જો આ રીતે સલાડ પીરસવામાં આવે તો બધા ને મજા પડી જાય.... મસાલા મા મનપસંદ રીતે ફેરફાર કરી શકાય છે... Hiral Pandya Shukla -
કાળા ચણા અને મિક્સ વેજીટેબલ નું સલાડ (Kala Chana And Mix Veg Salad Recipe In Gujarati)
#સાઈડજમવા માં જો આ સલાડ લેવા માં આવે તો રોટલી ઓછી અને સલાડ વધુ ખવાય છે . Rekha Ramchandani -
મિક્સ સલાડ
#goldenapron3#week 3#ઇબુક૧ સલાડ એ દરેક ઘરો માં બનતું હોય છે. સલાડ ખાવા જોઈએ જ.તેનો ઉપયોગ રોજિંદા જીવન માં ખાવા માં કરવો જોઈ. ફ્રૂટસલાડ,નટ સલાડ,મિક્સ વેજ,બ્રોકોલી,ગાજર,કાકડી,બીટ, મૂળા, દાડમ,દ્રાક્ષ કોબી,ટામેટા, મરચાં, વગેરે સલાડ માં બનાવી ને ખાવા જોઈ એ.તેનાથી શરીર ના ઘણાં ફાયદા છે. તો આજે મેં મિક્સ સલાડ બનાવ્યું છે . જે બધા ના ઘેર માં બનતું હોય છે. અને બધા ને ભાવતું હોઈ છે. Krishna Kholiya -
-
રેડ વેજ. ફ્રૂટ સલાડ (Red Veg. Fruit Salad Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ રેસીપી એક One-Pot-Meal તરીકે લઈ શકાય....તેમજ ભોજન સાથે સાઈડમાં પીરસી શકાય...પ્રસંગોમાં આવા કલરફુલ સલાડ સજાવીને સર્વ કરવામાં આવતા હોય છે...આ સલાડ સ્વાદ....વિટામિન...કેલ્શિયમ અને ફાઈબર થી રીચ છે... Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (3)