બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 minutes
2 સર્વિંગ્સ
  1. 3 ટી સ્પૂનઘી
  2. 500 ગ્રામ બીટ
  3. 1.5 કપદૂધ
  4. 100 ગ્રામખાંડ
  5. 1/4 સ્પૂનઇલાયચી પાઉડર
  6. ડ્રાય ફ્રુટ્સની કતરણ - કાજુ, બદામ

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    સૌ પ્રથમ બીટ ને છીણી લેવા.એક પેન માં ઘી ગરમ કરવા મુકો... બીટ ના છીણ ઉમેરી હલાવતા રહો.

  2. 2

    બીટ નું છીણ સંતળાઈ જાય પછી તેમાં દૂધ રેડી હલાવો. દૂધ બધુ બળી જાય મિશ્રણ ઘી છોડવા લાગે પછી તેમાં ખાંડ નાખી અને પાંચ મિનિટ હલાવો.

  3. 3

    ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી સાંતળો.
    તેમા ઈલાયચી પાઉડર, કાજુ,બદામ પિસ્તાની કતરણ નાખી હલાવી લો. હવે તૈયાર છે બીટ હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

Similar Recipes