બીટ ગાજર નો હલવો (Beetroot Carrot Halwa Recipe In Gujarati)

Bina Kanani
Bina Kanani @cook_27946451

# jwc1

બીટ ગાજર નો હલવો (Beetroot Carrot Halwa Recipe In Gujarati)

# jwc1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૨ લોકો
  1. 1 નંગનાનું બીટ
  2. 1 નંગગાજર
  3. 1 વાટકીખાંડ
  4. 1 ચમચીમલાઈ
  5. 2 ચમચીઘી
  6. થોડાકાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક ગાજર અને એક બીટ તેની છાલ ઉતારી લેવાની

  2. 2

    બંનેને એક સાથે ખમણી લેવાનું એક બાઉલમાં ખાંડ લેવાની

  3. 3

    એક પેનમાં ખાંડ નાખી ગાજર બીટ નું મિશ્રણ કરી નાખું એમાં 1 ચમચી મલાઈ નાખવી થોડીવાર હલાવવાનું

  4. 4

    પછી તેમાં થોડું ઘી નાખવાનું બંનેનું મિશ્રણ થોડીવાર હલાવવાનું જ્યાં સુધી બધું મિક્સ સરખું ન થઈ જાય ત્યાં સુધી હલાવવાનું

  5. 5

    સેવિંગ પ્લેટમાં રેડી કરીને ડ્રાયફ્રુટ પર છાંટી અને જમવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Kanani
Bina Kanani @cook_27946451
પર

ટિપ્પણીઓ

Similar Recipes