રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટ ગાજર ને ધોઈને સાફ કરી છોલીને છીણી લો. એક કડાઈમાં ઘી ગરમ કરી બીટ ગાજર ની છીણ નાખી શેકો.
- 2
ત્યારબાદ તેમાં દૂધ નાખી દસ મિનિટ થવા દો. ઈલાયચી પાઉડર નાખો. દૂધ બળી જાય એટલે માવો નાખી મિક્સ કરો.
- 3
ખાંડ નાખી મિક્સ કરો. ઘટ્ટ થાય એટલે તેમાં ક્રશ કરેલા બદામ પિસ્તા ઉમેરો. ઉપર બદામ પિસ્તા કતરણ અને લાલ દ્રાક્ષ નાખી સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
ગાજર બીટ નો હલવો (Gajar Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત ગાજર આવે ત્યારે આ હલવો બનાવવની, ખાવાની ને ખવડાવવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiગાજરનો હલવોHAPPY NEW YEAR to All My Cookpad Friends Ketki Dave -
-
-
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ ગાજર હલવો (Instant Carrot Halwa Recipe In Gujarati)
#instanthalwo#carrothalwa#gajarhalwo#gajrelarecipe#foodphotography#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગાજરનો હલવો લગભગ બધાજ ઘરે બને છે. ગાજરનો હલવો સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. વળી બીજા મિષ્ટાન્ન કરતા ગાજરનો હલવો બનાવવો સરળ પણ છે. જેમાં ગાજર ખમણવાની જરૂર પડતી નથી તમે મોટા મોટા કટકા કરીને પણ ખમણેલા ગાજર જેવો જ હલવો બનાવી શકો છો. પ્રેશર કૂકરમાં ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે અને તેમાં ટાઈમ પણ ઘણો ઓછો લાગે છે. Mamta Pandya -
-
દૂધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ દૂધીનો હલવો મેં પ્રેશર કુકરમાં બનાવ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હલવો સરળતાથી બનાવી શકો છો. તહેવારો માં પ્રસાદ તરીકે અને ઉપવાસ માં ઉપયોગ કરી શકો તેવી સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
-
-
ગાજર ના હલવો (Carrot Halwa Recipe in Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો લગભગ બધા જ ઘરે બને છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગાજરનો હલવો ખૂબ જ હેલ્ધી પણ છે. વળી બીજા મિષ્ટાન્ન કરતા ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે. Chandni Dave -
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો ૨-૪ વાર બને.. આજે સન્ડે એટલે રીલેક્સ મોડમાં ભાવતી વાનગીઓ બનાવવા ની મજા પડે. ગાજરનો હલવો જો ધીમા તાપે નિરાંતે બને તો જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16736551
ટિપ્પણીઓ (26)